ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
હવામાન વિભાગ અનુસાર, આગામી 24 કલાકમાં મુંબઇમાં 150-180 મિલીમીટર સુધી વરસાદ પડ્યો છે. આજે પણ ત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન સ્થાનિકો જરૂરી કામ સિવાય બહાર ના નીકળવા માટેની અને સમુદ્ર તટ પર ના જવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
બદલાપુર અને વાંગની વચ્ચે ટ્રેન ફસાઇ ગઇ છે જેમાં 700 મુસાફરો સવાર છે. ત્યારે આ તમામ મુસાફરોને બચાવની કામગીરી ચાલી રહી છે#MumbaiRainlive #MumbaiRainsLiveUpdates #MumbaiRainsUpdates #mumbairains pic.twitter.com/oAhUlRQ15w
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 27, 2019
ADVERTISEMENT
ખરાબ હવામાનને કારણે અત્યાર સુધી 24 ઉડાનો પ્રભાવિત થઇ છે તો બીજી તરફ રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જતાં મુંબઈથી 100 કિમી દૂર બદલાપુર-વંગાની વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસને રોકી દેવામાં આવી છે. ટ્રેનમાં 700 લોકો મુસાફરી કરી રહ્યા છે. તમામ મુસાફરોને બચાવવામા માટે NDRFની ટીમ સાથે ઈન્ડિયન નેવીના હેલિકોપ્ટરની મદદ લેવાઈ છે. રેલવેએ કહ્યું છે તમામ યાત્રીકો સુરક્ષિત છે. મુસાફરોને ટ્રેન નીચે ન ઉતરવાની સલાહ આપાઈ છે. પોલીસ અને RPFની ટીમ ટ્રેનમાં જ છે.
ADVERTISEMENT
તો જોઇએ મુંબઇ વરસાદને થયેલી સ્થિતિના કેટલાક ફોટોઝ અને વીડિયોઝ....

ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT

College campus better than those shown in Karan Johar's movies. #MumbaiRains pic.twitter.com/dmD7Ae0VfH
— Kuptaan 🇮🇳 (@Kuptaan) July 25, 2019
Let's Thanks @mybmc for the Aqua ride #MumbaiRains #MumbaiRainlive #MumbaiRain pic.twitter.com/CH74fC5uor
— Sareer (@iamsareer) July 26, 2019
Vashi station water fall#MumbaiRains pic.twitter.com/K82Ic73OLk
— Azmat Khan (@AzmatK10) July 26, 2019
This is Badlapur station..source of video ..what’s app group.dont know if it’s genuine,still guys be safe #MumbaiRains pic.twitter.com/MeMBonlquq
— Rashmi Deshpande (@DeshpandeRash) July 26, 2019
Took two hours to reach Veera Desai road from Vile Parle 😱🙄😐 #MumbaiRains #MumbaiRainlive #MumbaiRainsLiveUpdates swimming pool ready hai pic.twitter.com/jyviWgqmgl
— toshisinha (@SinhaToshi) July 26, 2019
26 July exists*
— Raman Pandit (@raman10pandit) July 26, 2019
God - What's the date.
Mumbaikar - I don't remember.
God - Okay!! Take!!!
⛈⛈⛈⛈
Mumbaikar - 🙍♂#MumbaiRains pic.twitter.com/oXrGRQnznF
#MumbaiRains avoid JVLR route..water logging pic.twitter.com/DiIpXLcME6
— dg (@deepakgourr) July 26, 2019
#MumbaiRains
— ZOE ☘️ (@ExcuseMe_Zoe) July 26, 2019
Okay! pic.twitter.com/zjqetFwc3I
Pouring buckets here in Bandra West #MumbaiRains #MumbaiRainlive pic.twitter.com/uju8WKJOUy
— @Sridhar (@jafks) July 26, 2019
#MumbaiRainsLiveUpdates#MumbaiRainlive#mumbairains
— Arun Bhandari (@Believe_INKarma) July 26, 2019
View from my office window.. pic.twitter.com/Wlf2q7bJlN
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો