શેર માર્કેટ / કોરોના વાયરસથી મુકેશ અંબાણીને મોટો ઝટકો, એક ઝાટકે ડૂબ્યાં આટલા હજાર કરોડ

mukesh ambani loses 5 billion becouse of corona

છેલ્લા 15 દિવસમાં દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને લગભગ 54 હજાર કરોડનું નુકસાન થયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ઘટી ગયું છે. કોરોનાને કારણે અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ