જ્યોતિષશાસ્ત્રની જેમ અંક જ્યોતિષથી પણ જાતકનું ભવિષ્ય સ્વભાવ અને વ્યક્તિત્વની જાણકારી મેળવી શકાય છે. જે પ્રકારે દરેક નામના અનુસાર રાશિ હોય છે તેની રીતે રીતે જન્મતિથિ માટે પણ અંક જ્યોતિષમાં નંબર હોય છે. જેને આપણે મૂળાંક કહીએ છીએ.
અંકશાસ્ત્ર અનુસાર પોતાના નંબર કાઢવા માટે તમે પોતાની જન્મ તારીખ, મહિનો અને વર્ષના આંકડાને એડ કરો બાદમાં જે સંખ્યા આવશે તે તમારૂ ભાગ્યાંક હશે. ઉદાહરણ તરીકે મહિનાના 3,12, 21 અને 30 તારીખે જન્મેલા લોકોનું મૂળાંક 3 હશે.
મૂળાંક-3
- સંતાનની તરફથી ખુશ ખબરી મળી શકે છે.
- શૈક્ષિક અને બૌદ્ધિક કાર્યોથી યશ અને માન સન્માનમાં વૃદ્ધિ થશે.
- પરિવારમાં શાંતિ રહેશે.
- વાહન સુખમાં વૃદ્ધિ થશે.
- પરિવારની સાથે કોઈ ધાર્મિક સ્થાનની યાત્રા પણ કરી શકો છો.
- આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.
- માતાનો સહયોગ મળશે.
- રાજનૈતિક મહત્વકાંક્ષાની પૂર્તિ થશે.
મૂળાંક-5
- આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.
- માતા પાસેથી ધન પ્રાપ્તિના યોગ છે.
- દાંમ્પત્ય સુખમાં વૃદ્ધિ થશે.
- કોઈ મિત્રના સહયોગથી રોજગારના અવસર મળી શકે છે.
- આવકમાં વૃદ્ધિ થશે.
- પરિવારમાં માન-સન્માન વધશે.
- નોકરીમાં પદોન્નતિના યોગ બની રહ્યા છે.
મૂળાંક-7
- સંપત્તિથી આવકમાં વૃદ્ધિ થશે.
- માતા પાસેથી ધનની પ્રાપ્તિ થશે.
- કળા અને સંગીતના પ્રતિ રૂચિ વધશે.
- નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના બની રહેશે. સ્થાન પરિવર્તન પણ સંભવ છે.
- આવકમાં વૃદ્ધિ થશે.
- પારિવારિક જીવન સુખમય રહેશે.
- સંતાનની તરફથી સુખદ સમાચાર મળી શકે છે.
- નોકરીમાં પ્રગતિની સંભાવના છે.
- વાહન સુખ મળી શકે છે.
વધુ વાંચો: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ કાર્ડ થયું વાયરલ, 4 દિવસ ચાલશે ફંક્શન, જાણો ખાસ શું
મુળાંક-9
- આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.
- કુટુંબ પરિવારમાં ધાર્મિક કાર્ય થશે.
- સંતાન સુખમાં વૃદ્ધિ થશે.
- ક્રોધથી બચો.
- ઉચ્ચ શિક્ષા અને શોધ વગેરે કાર્યો માટે વિદેશ પ્રવાસની સંભાવના બની રહી છે.
- નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનના યોગ બની રહ્યા છે.
- સ્થાન પરિવર્તન પણ સંભવ છે.
- મનમાં શાંતિ અને પ્રસન્નતાના ભાવ રહેશે.
- આત્મવિશ્વાસ રહેશે.
- માતા અને પરિવારની કોઈ વૃદ્ધ મહિલા પાસેથી ધનની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે.