હેર કેર / વાળમાં મહેંદી લગાવતા સમયે એમાં ઉમેરી દો એક વસ્તુ, મેળવો સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો

Mix Almond Oil with Mehndi to Avoid White Hair in Once a Week

વ્યસ્ત જીવનશૈલી અને ખાવાપીવાની ખોટી આદતના કારણે નાની ઉંમરે જ લોકોના વાળ સફેદ થવા લાગે છે. આ સમયે જો તમે વાળમાં મહેંદીની સાથે બદામનું તેલ મિક્સ કરીને લગાવો છો તો તમારા વાળ તો સારા રહે છે પણ સાથે જ તમને સફેદ વાળની સમસ્યામાંથી પણ રાહત મળે છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ