બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / અર્શદીપ સિંહની ગર્લફ્રેન્ડ સમરીન કૌર કોણ છે? જાણો મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટથી લઈને કરોડોની નેટવર્થ સુધી

photo-story

6 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / અર્શદીપ સિંહની ગર્લફ્રેન્ડ સમરીન કૌર કોણ છે? જાણો મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટથી લઈને કરોડોની નેટવર્થ સુધી

Last Updated: 12:43 AM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે રવિવારે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને મોડેલ અને અભિનેત્રી સમરીન કૌર સાથેના પોતાના સંબંધો પર સત્તાવાર મોહર લગાવી દીધી છે.

1/6

photoStories-logo

1. અર્શદીપ સિંહની ગર્લફ્રેન્ડ સમરીન કૌર કોણ છે? મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટથી લઈને કરોડોની નેટવર્થ સુધી

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે રવિવારે સોમવાર પૂર્વે ઈન્સ્ટાગ્રામ પર "My Person" કેપ્શન સાથે અભિનેત્રી અને મોડેલ સમરીન કૌર સાથેની સુંદર તસવીરો શેર કરીને પોતાના રિલેશનશિપ ઓફિશિયલ કરી દીધા છે. આ સાથે જ ચાહકો અને સોશિયલ મીડિયા પર સમરીન કૌર વિશે જાણવાની ઉત્સુકતા ખૂબ વધી ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કોણ છે સમરીન કૌર?

સમરીન કૌરનો જન્મ 7 સપ્ટેમ્બર 1999 ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયો હતો. વર્ષ 2018 માં તેણે 'ફેમિના મિસ ઇન્ડિયા' સ્પર્ધામાં જમ્મુ-કાશ્મીરનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તે ફાઇનલિસ્ટ રહી હતી. અભ્યાસની વાત કરીએ તો સમરીને પુણેની પ્રતિષ્ઠિત 'સિમ્બાયોસિસ કૉલેજ ઑફ આર્ટ્સ એન્ડ કૉમર્સ' માંથી B.Com (Honours) ની ડિગ્રી મેળવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. અભિનય અને કારકિર્દી

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સમરીને મોડેલિંગ અને એક્ટિંગ ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી છે. તેણે કબીર ખાનની ચર્ચિત ફિલ્મ '83', ZEE5 ની 'Nail Polish' અને પંજાબી ફિલ્મ 'Sardaar Ji 2' માં કામ કર્યું છે. તે બાદશાહ, ગુરુ રંધાવા, ઝુબિન નૌટિયાલ, જસ માનક અને મનિન્દર બુટ્ટર જેવા દેશના પ્રખ્યાત ગાયકોના હિટ મ્યુઝિક વીડિયોમાં નજરે પડી ચૂકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સોશિયલ મીડિયા ફેન ફોલોઇંગ

સમરીન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર સમરીનના 4.6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યાં તે ફેશન, ટ્રેવલ, ફિટનેસ અને લાઇફસ્ટાઇલ સંબંધિત પોસ્ટ શેર કરે છે. સરખામણીએ અર્શદીપ સિંહના ઇન્સ્ટાગ્રામ પર 6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ક્યારે શરૂ થઈ બંનેના અફેરની ચર્ચાઓ?

બંનેના અફેરની ચર્ચાઓ IPL 2026 દરમિયાન તેજ બની હતી, જ્યારે સમરીનને પંજાબ કિંગ્સની મેચો દરમિયાન સ્ટેડિયમના સ્ટેન્ડ્સમાંથી અર્શદીપને પ્રોત્સાહિત કરતી જોવામાં આવી હતી. તે પછી સોશિયલ મીડિયા ગતિવિધિઓ બાદ હવે અર્શદીપે જાતે તસવીરો શેર કરીને આ અટકળોનો અંત આણ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કેટલી છે સમરીન કૌરની નેટવર્થ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમરીન કૌરની અંદાજિત નેટવર્થ આશરે ₹8 કરોડથી ₹15 કરોડ જેટલી છે. તેની કમાણીના મુખ્ય સ્ત્રોતોમાં એક્ટિંગ, મોડેલિંગ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશનનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TeamIndia SamreenKaur ArshdeepSingh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ