બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 12:15 AM, 3 August 2026
1/7
આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના ઘરનું વાતાવરણ શુદ્ધ, સુંદર અને સ્વાસ્થ્યપ્રદ બનાવવા ઈચ્છે છે. બાલ્કની કે આંગણામાં કુંડામાં ઔષધીય છોડ વાવવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગાર્ડનિંગ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર તુલસી, અજમો, કઢી પત્તો, ગિલોય અને લેમનગ્રાસ એવા 5 છોડ છે જે ઘરમાં સરળતાથી ઉગાડી શકાય છે.
2/7
મંજરી (બીજ) અથવા નર્સરીમાંથી નાનો છોડ લાવીને 10 થી 12 ઇંચના માટીના કુંડામાં વાવો. 50% સામાન્ય માટી, 30% છાણનું ખાતર કે વર્મીકમ્પોસ્ટ અને 20% રેતી મિક્સ કરો. રોજ 4 થી 5 કલાકની સીધી સૂર્યપ્રકાશની જરૂર રહે છે. માટીમાં ભેજ જાળવી રાખો પરંતુ વધુ પડતું પાણી ન આપો. છોડને ઘટાદાર બનાવવા સમયાંતરે ઉપરથી મંજરી કાપતા રહો.
3/7
4/7
5/7
6/7
7/7
કુંડાના તળિયે પાણીના નિકાલ માટે ડ્રેનેજ હોલ અવશ્ય રાખો જેથી મૂળ સડી ન જાય. ઔષધીય છોડમાં ક્યારેય રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરો. માત્ર છાણનું ખાતર, કમ્પોસ્ટ કે લીમડાની ખોળનો જ ઉપયોગ કરો. છોડને જીવાતોથી બચાવવા માટે મહિનામાં એકવાર લીમડાના તેલ (Neem Oil) નો છંટકાવ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ