બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 1987ની રામાયણથી કેટલી અલગ છે 2026ની 'રામાયણ'? 8 એવાં કેરેક્ટર જેની ખૂબ થઇ રહી છે ચર્ચા
9 ફોટો ગેલેરી
Last Updated: 07:16 PM, 2 August 2026
1/9
નિર્દેશક નિતેશ તિવારીની સૌથી મોસ્ટ અવેટેડ પૌરાણિક ફિલ્મ 'રામાયણમ્: પાર્ટ 1' નું 4 મિનિટ અને 9 સેકન્ડનું ટ્રેલર જાહેર થતાં જ સોશિયલ મીડિયા પર તેની ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. વીએફએક્સ (VFX) અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ ફિલ્મ જોઈને ઘણા દર્શકોને 90 ના દાયકાની દૂરદર્શન પર પ્રસારિત થતી રામાનંદ સાગરની 'રામાયણ' યાદ આવી ગઈ છે, જેમાં ટેકનોલોજી કરતાં કલાકારોના ઉત્કૃષ્ટ અભિનયે લોકોના દિલ જીત્યા હતા. અહીં બંને રામાયણના એ 8 મુખ્ય પાત્રોની વિગતો આપી છે જેમના લૂક અને અભિનયની હાલ ચારેય તરફ સરખામણી અને ચર્ચા થઈ રહી છે.
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ