બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / બુધના રાશિ પરિવર્તનથી આ 5 રાશિઓના શરૂ થશે 'અચ્છે દિન'

photo-story

7 ફોટો ગેલેરી

ગ્રહ ગોચર / બુધના રાશિ પરિવર્તનથી આ 5 રાશિઓના શરૂ થશે 'અચ્છે દિન'

Last Updated: 01:59 PM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

5 ઓગસ્ટે બુધ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ ગ્રહ ગોચર પાંચ રાશિના જાતકો માટે કરિયર, ધન અને સફળતાની નવી તકો લઈને આવી શકે છે.

1/7

photoStories-logo

1. બુધના રાશિ પરિવર્તનથી આ 5 રાશિઓના શરૂ થશે 'અચ્છે દિન'

વૈદિક જ્યોતિષમાં બુધ ગ્રહને બુદ્ધિ, વાણી, તર્ક, વેપાર અને સંવાદનો કારક માનવામાં આવે છે. પંચાંગ અનુસાર 5 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 7:58 વાગ્યે બુધ પોતાની સ્વરાશિ મિથુનમાંથી નીકળી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર 22 ઓગસ્ટ 2026 સુધી રહેશે. આ દરમિયાન તમામ 12 રાશિઓ પર અસર જોવા મળશે પરંતુ પાંચ રાશિના જાતકોને ખાસ લાભ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે આ ગોચર કરિયરમાં પ્રગતિના નવા દરવાજા ખોલી શકે છે. નોકરીમાં નવી જવાબદારી અને પ્રમોશનની તક મળી શકે છે. વેપાર કરતા લોકોને સારો નફો મળવાની શક્યતા છે. બજારમાં નવી ઓળખ ઉભી થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. મિથુન રાશિ

બુધ તમારી રાશિમાંથી કર્ક રાશિમાં જતા હોવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે. લાંબા સમયથી અટવાયેલા કામમાં ગતિ આવશે. રોકાયેલું ધન પાછું મળવાની સંભાવના છે. મહેનતનું યોગ્ય પરિણામ મળતા મનોબળ પણ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કન્યા રાશિ

કન્યા રાશિના સ્વામી બુધ હોવાથી આ ગોચર ખાસ શુભ માનવામાં આવે છે. આવકમાં વધારો થઈ શકે છે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. પરિવારનો સહયોગ મળશે અને ઘરનું વાતાવરણ આનંદમય રહેશે. નવા આયોજનમાં સફળતા મળવાની શક્યતા પણ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે પોતાની પ્રતિભા દર્શાવવાનો આ ઉત્તમ સમય રહેશે. કાર્યસ્થળ પર કરેલા કામની પ્રશંસા થશે અને નવી જવાબદારી મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં રાહત મળશે. આત્મવિશ્વાસ સાથે આગળ વધવાથી સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મકર રાશિ

મકર રાશિના જાતકોના જીવનમાં આ ગોચર અનેક સકારાત્મક ફેરફારો લાવી શકે છે. કોઈ મહત્વપૂર્ણ સમાચાર મળી શકે છે. કામના કારણે ટૂંકી અથવા લાંબી મુસાફરીનો યોગ બની શકે છે જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે. નવા સંબંધો અને તકો પણ જીવનમાં પ્રગતિ લાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Budh Gochar 2026 Mercury Transit Zodiac Signs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ