બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ફુલાવરને રાંધીને ખાવામાં આવે છે અને એનું અથાણું પણ તૈયાર કરવામાં આવે છે. ખૂબ જ સરળતાથી મળી રહેનાર ફુલાવરમાં ઘણા ઔષધીય ગુણ પણ હોય છે. સામાન્ય બિમારીથી લઇને કેન્સર જેવી બિમારીઓના ઉપચારમાં પણ મદદરૂપ કરે છે.
ફુલાવરના ફૂલમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ જ હોય છે જે આપણી નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે છે. કેલ્શિયમ આપણા દાંત અને હાડકાંને મજબૂત કરે છે. એની સાથે જ આ શરીરની અન્ય પ્રણાલીઓને પણ યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે.
ADVERTISEMENT

ફુલાવર ખાવાથી લોહી સાફ થાય છે. ફુલાવરનો રસ પીવાથી લોહીની ખરાબી દૂર થાય છે અને લોહી ચોખ્ખું થાય છે.
ADVERTISEMENT
કમળા માટે ફુલાવરનો રસ ખૂબ જ ફાયદાકારક હોય છે. ગાજર અને ફુલાવરનો રસ મિક્સ કરીને પીવાથી કમળો ઠીક થાય છે.
ફુલાવરમાં કેલ્શિયમ પ્રમાણ ખૂબ જ હોય છે જે આપણી નર્વસ સિસ્ટમને મજબૂત કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.