બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:08 PM, 9 December 2025
મીડિયા રિપોર્ટ અનુસાર કેટલાક લોકો હજુ પણ ઇમારતની અંદર કાટમાળ નીચે ફસાયેલા છે, તેમને બહાર કાઢવાનું કામ હજુ પણ ચાલુ છે.
ADVERTISEMENT

જે ઇમારતમાં આગ લાગી હતી, તે ટેરા ડ્રોન ઇન્ડોનેશિયાની ઓફિસ છે. આ કંપની ખનન (માઇનિંગ) અને ખેતી (એગ્રીકલ્ચર) સંબંધિત કાર્યો માટે ડ્રોન સર્વે સેવાઓ પૂરી પાડે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: અમદાવાદમાંથી ઝડપાયો 2 કરોડનો દારૂ, જથ્થો રાજસ્થાનથી જામનગર લઈ જવાતો હતો
ફાયર બ્રિગેડની ટીમ તપાસ કરી રહી છે
ADVERTISEMENT
આગની શરૂઆત ઇમારતની પહેલા માળેથી થઈ. શરૂઆતમાં કર્મચારીઓએ આગ બુઝાવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તેઓ તેના પર કાબૂ મેળવી શક્યા નહીં. પોલીસે જણાવ્યું કે પહેલા માળ પર રાખેલી બેટરીઓમાં આગ લાગી ગઈ હતી. આને કારણે આગ ફેલાતી ગઈ અને જલ્દી જ 7 માળ સુધી ફેલાઈ ગઈ. હાલમાં આખી ઇમારતની તપાસ હજુ ચાલુ છે. ફાયર બ્રિગેડની ટીમ દરેક માળ તપાસી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.