બ્રેકિંગ ન્યુઝ
VTV / Food and Recipe / Make Millet Flour Halwa at Home to Avoid Cough and Cold In Winter Season Easy Recipe
સામગ્રી
ADVERTISEMENT
- 1 કપ બાજરીનો લોટ
- 1 કપ ખાંડ
- 1/2 કપ ધી
- 15 નંગ કાજુ
- 2 ટીસ્પૂન સુધારેલું નારિયેળ
- 10 લીલી ઇલાયચીનો ભૂકો
- દોઢ કપ પાણી
રીત
ADVERTISEMENT
પેનને ગરમ કરો અને એક ચમચી સિવાયનું ઘી ગરમ કરો. તેમાં બાજરીનો લોટ ઉમેરો, મીડિયમ ગેસ રાખો અને તેને શેકો. ઘી અલગ થાય અને લોટ સોનેરી થાય ત્યાં સુધી શેકો, તેમાં સવા કપ પાણી ઉમેરો. તેમાં ખાંડ ઉમેરો અને ચઢવા દો. કાડુ સુધારી લો. હલવો ગાઢ થાય એટલે તેમાં કાજુ, કિશમિશ, ઇલાયચી પાવડર અને નારિયેળ ઉમેરી દો. પસંદ અનુસાર ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકાય છે. હલવો તૈયાર છે. તેને એક બાઉલમાં કાઢી લો તેની પર બચેલું ધી નાંખો. તે પછી ગાર્નિંશિંગ માટે કાજુ વાપરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.