બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Lunar Eclipse 2023 in india will shower money on 4 zodiac people from 28 october

જ્યોતિષ શાસ્ત્ર / ચંદ્રગ્રહણ પછી માલામાલ થઈ જશો! આ 4 રાશિના જાતકોને સૌથી વધુ લાભ થવાના યોગ, જુઓ લિસ્ટ

Published By: Parth

Last Updated: 03:52 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lunar eclipse 2023 : શરદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે, આ ગ્રહણના કારણે ઘણી બધી રાશિના જાતકો પર અસર પડશે.

  • પૂનમે ચંદ્રગ્રહણ
  • આ રાશિના જાતકોને મળશે લાભ 
  • નોકરીથી લઈને ઘર પરિવારમાં આવશે ખુશીઓ 

28 ઓકટોબર 2023ના રોજ છેલ્લું ચંદ્રગ્રહણ છે. શરદ પૂનમની રાતે આ ગ્રહણના કારણે 12 રાશિના જાતકો પર અસર થવાની છે. જેમાંથી અમુક રાશિઓ એવી છે જેમને આ ગ્રહણના કારણે લાભ થવાની શક્યતા છે. 

ભારતના સમય અનુસાર 28 અને 29 તારીખની મધ્ય રાત્રિએ 11.32 વાગે આ ગ્રહણ શરૂ થશે અને રાતના 3.56 વાગ્યે સમાપ્ત થશે. ભારત સહિતના દુનિયાના અનેક દેશોમાં ગ્રહણ દેખાશે. જુઓ કઈ કઈ રાશિના જાતકોને મળશે લાભ. 

વૃષભ: 
જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો વૃષભ રાશિના જાતકોને આ ગ્રહણથી મોટો લાભ મળવાનો છે. આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. ફસાયેલા પૈસા પાછા મળવાના યોગ પણ બની રહ્યા છે. 

મિથુન: 
આ રાશિના જાતકોને ગ્રહણના કારણે ખાસ લાભ થવાનો છે. નોકરી અને વેપારમાં લાભ મળશે. ટેન્શન ઓછું થશે. ઘરમાં કોઈ મોટી સમસ્યા આવી હોય તો તે દૂર થઈ જશે. 

વૃશ્ચિક:
આ રાશિના જાતકો ચંદ્રગ્રહણના કારણે પૈસાનો લાભ થવાના યોગ બની રહ્યા છે. ક્યાંકથી પૈસાની આવક થઈ શકે છે, દેવામાંથી રાહત મળશે. જ્યાં કામ કરો છો ત્યાં પણ પરિસ્થિતિ સારી થશે. 

ધનુ:
ચંદ્રગ્રહણના કારણે ધનુ એક એવી રાશિ છે જેને સૌથી વધુ લાભ થવાનો છે . નોકરી વેપારમાં સફળતા મળશે. પ્રમોશન અને તરક્કી થશે. આર્થિક લાભ થશે. જૂની સમસ્યાઓ થશે દૂર. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Chandra Grahan 2023 lunar eclipse 2023 ચંદ્રગ્રહણ Lunar Eclipse 2023

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ