બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / LPG subsidy know how to check lpg cylinder subsidy in account here is the process

તમારા કામનું / તમને પણ નથી મળી રહી LPG પર સબસિડી? ઘરે બેઠા કરો આ કામ, ફટાફટ ખાતામાં આવી જશે પૈસા

Arohi

Last Updated: 06:10 PM, 28 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર LPG સિલિન્ડરની ખરીદી પર લોકોના એકાઉન્ટમાં સબ્સિડી ટ્રાન્સફર કરે છે.

  • LPG સિલિન્ડર પર તમને મળે છે સબસિડી? 
  • આ રીતે કરો ચેક 
  • સબસિડી ન મળતી હોય તો આ રીતે કરો એપ્લાય

જો તમે પણ LPG સિલિન્ડર ખરીદો છો અને સરકારની તરફથી સબસિડી નથી આવી રહી તો તમારા માટે જરૂરી ખબર છે. તમને સબસિડી મળી રહી છે કે નહીં તેની તમારે તપાસ જરૂરથી કરવી જોઈએ. LPG સિલિન્ડર સતત મોંઘા થઈ રહ્યા છે એવામાં સબસિડીના કારણે મોંઘી સિલિન્ડર પર સામાન્ય લોકોને મોટી રાહત મળી જાય છે. આવો જાણીએ કઈ રીતે સબસિડીની પ્રક્રિયા પુરી કરી શકો. 


જો તમને સબસિડી નથી મળી રહી તો કારણ એ હોઈ શકે છે કે તમે તેની મર્યાદામાં ન આવતા હોવ. ખેર જો તમને ખબર નથી કે LPG સિલિન્ડરની સબસિડી તમારા એકાઉન્ટમાં આવી રહી છે કે નહીં તો તમે આ રીતે તેની જાણકારી મેળવી શકો છો.  તેના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી અથવા કોઈને પુછવાની જરૂર નથી. તમે આ કામ ઘરે બેઠા ઓનલાઈન રીતે જ કરી શકો છો. આ રીત ખૂબ જ સરળ છે. 

આ રીતે કરાવી લો રજીસ્ટ્રેશન 

  • સૈથી પહેલા  www.mylpg.in વેબસાઈટ પર વિઝિટ કરો 
  • ત્યાર બાદ તમને ડાબી બાજુ ત્રણ કંપનીઓના ગેસ સિલિન્ડરની તસ્વીર જોવા મળશે. 
  • જે પણ તમારા સર્વિસ પ્રોવાઈડર હોય તેના ગેસ સિલિન્ડરની તસ્વીર પર જ ક્લિક કરો. 
  • ત્યાર બાદ એક નવી વિંડો ઓપન થશે જેમાં તમારા ગેસ સર્વિસ પ્રોવાઈડરની જાણકારી આપવામાં આવશે. 
  • ડાબી બાજુ સૌથી ઉપર સાઈન-ઈન અને ન્યૂ યુઝરનો ઓપ્શન હશે જેને સિલેક્ટ કરો. 
  • જો તમારૂ આઈડી પહેલાથી જ બનેલું છે તે તમારે સાઈન-ઈન કરવાનું રહેશે. 
  • જો આઈડી નથી તો તમારે ન્યૂ યુઝર સિલેક્ટ કરવાનું રહેશે 
  • ત્યાર બાદ જે વિંડો ખુલશે તેમાં ડાબી બાજુ વ્યુ સિલિન્ડર  બુકિંગ હિસ્ટ્રીનો વિકલ્પ હશે તેને સિલેક્ટ કરો. 
  • તમને ત્યાં જાણકારી મળી જશે કે તમને સબસિડી મળી છે કે નહીં 
  • સબસિડી ન મળવા પર તમે 18002333555 ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો. 


 

 

સંકળાયેલા મુદ્દાઓ

LPG Cylinder LPG Subsidy LPG પર સબ્સિડી LPG Cylinder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ