બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / LPG Cylinder tricks and tips for save lpg gas

તમારા કામનું / LPG સિલિન્ડર જલ્દી ખતમ થઇ જાય છે? તો ટેન્શન છોડો, બસ અપનાવો આ ટિપ્સ

Arohi

Last Updated: 03:05 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LPG Cylinder Save Tricks And Tips: ગેસના વધતા જતા ભાવને જોતા દરેક ગૃહિણીને ગેસ સિલિન્ડર લાંબો સમય કેવી રીતે ચાલે તેની ચિંતા હોય છે. એવામાં જો તમારા ઘરે પણ રસોઈ ગેસ જલ્દી ખતમ થઈ જાય છે તો આ ટિપ્સ જરૂર અપનાવી જુઓ.

ઘર ઘર સુધી LPG ગેસ સિલિન્ડર પહોંચે તે માટે ભારત સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ચલાવી રહી છે. એવામાં મોટાભાગે ઘણા લોકોને એવી સમસ્યા હોય છે કે તેમનું LPG ગેસ સિલિન્ડર ખૂબ જલ્દી ખતમ થઈ જાય છે. જો તમારો LPG ગેસ સિલિન્ડર પણ જલ્દી ખતમ થઈ જાય છે તો અમુક ખાસ રીતો વિશે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. જેની મદદથી તમે રસોઈ ગેસની બચત કરી શકો છો.  

LPG ગેસની આ રીતે કરો બચત 
LPG ગેસની બચત કરવાનો શાનદાર ઉપાય છે કે તમે પોતાના ભોજનને રાંધવા માટે પ્રેશર કુકરનો ઉપયોગ કરો. પ્રેશર કુકરમાં ભોજન રાંધવાથી ગેસની ખૂબ બચત થશે. 

જો તમે ગેસની બચત કરવા માંગો છો તો રસોઈ ગેસ સિલિન્ડરના બર્નરને સાફ રાખવો જોઈએ. તમને નિયમિત રીતે બર્નરના કાણાને સાફ કરવા જોઈએ. આમ કરવાથી તમારો રસોઈ ગેસ વધારે ચાલશે. 

તમારે પોતાના રસોઈ ગેસ સિલિન્ડરની પાઈપ લાઈનની તપાસ કરાવતી રહેવી જોઈએ. તેના ઉપરાંત તમારે પોતાનું ભોજન ઢાંકીને રાધવું જોઈએ. આ ગરમી અને વરાળને રોકે છે આમ કરવાથી ગેસની બચત થશે. 

વધુ વાંચો: મ્યુચ્યુઅલ ફંડ્સમાં કેવી રીતે કામ કરે છે રિટર્નનું ગણિત? રોકાણ કરતા પહેલા જાણી લેજો, થઇ જશો માલામાલ

તમારે ભોજન ધીમી ફ્લેમ પર રાંધવું જોઈએ. ફાસ ગેસ પર ભોજન બનાવવાથી ગેસ વધારે વપરાય છે. જો તમે ધીમા ગેસ પર ભોજન રાંધશો તો ગેસની બચત કરી શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ