બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / Mutual Funds before investing know how the mathematics of returns works

કામની ટિપ્સ / મ્યુચ્યુઅલ ફંડ્સમાં કેવી રીતે કામ કરે છે રિટર્નનું ગણિત? રોકાણ કરતા પહેલા જાણી લેજો, થઇ જશો માલામાલ

Arohi

Last Updated: 11:40 AM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mutual Funds: SIP કે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન ઈન્ટરનેટ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવામાં આવતા ઈન્વેસ્ટમેન્ટ ટર્મ છે. દેશમાં ઘણા રોકાણકાર Mutual Fundsમાં પૈસા લગાવીને મોટો નફો કમાય છે. પરંતુ તેની જાણકારી બધાને નથી મળી શકતી. ઘણા લોકો તો એ પણ નથી સમજી શકતા કે મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્નનું ગણિત કામ કેવી રીતે કરે છે.

SIP અથવા તો સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન ઈન્ટરનેટ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવતી ઈન્વેસ્ટમેન્ટ ટર્મ છે. દેશમાં ઘણા રોકાણકાર Mutual Fundsમાં પૈસા લગાવીને મોટો નફો કમાવવા માંગે છે. પરંતુ તેની જાણકારી બધાને નથી મળી શકતી. ઘણા લોકો તો એ પણ નથી સમજી શકતા કે મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્નનું ગણિત કામ કેવી રીતે કરે છે. જો તમે પણ રોકાણ કરો છો તો કેવી રીતે તમારો પ્રોફીટ મળે છે. શેર માર્કેટમાંથી કેટલા ગણુ રિસ્ક હોય છે જાણો તેના વિશે. 

આ છે ગણિત 
ટેક્સેશનના હિસાબથી મ્યુચ્યુઅલ ફંડને બે ભાગમાં વહેચી લો. પહેલા ભાગમાં ઈક્વિટી ઓરિએન્ટેડ ફંડ્સ આવે છે તો બીજામાં અન્ય બધા મ્યુચ્યુઅલ ફંડ્સ આવે છે. શેર બજાર પર લિસ્ટ ઘરેલુ કંપનીમાં 65 ટકા રોકાણ કરી રહ્યા છે તો એવી સ્કીમ ઈક્વિટી ઓરિએન્ટેડ સ્કીમ હોય છે. તેમાં 12 મહિનાથી વધારે સમય સુધી નફો રિડીમ નથી કરી શકતો. એવામાં આ લોન્ગ ટર્મ માનવામાં આવશે. જો તમે 12 મહિનાની અંદર જ નફો બનાવી લીધો છે તો આ શોર્ટ ટર્મમાં શામેલ થઈ જશે. 

ઈક્વિટી ઓરિએન્ટેડ સ્કીમ ઉપરાંત અન્ય બધી સ્કીમ બીજી કેટેગરીમાં આવે છે. તેમાં ડેટ, લિક્વિડ, શોર્ટ ટર્મ ડેટ, ઈનકમ ફંડ્સ, ગવર્નમેન્ટ સિક્યોરિટી, ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન આવે છે. ગોલ્ડ ETF, ગોલ્ડ સેવિંગ્સ ફંડ, ઈન્ટરનેશનલ ફંડ પણ તેમાં શામેલ થાય છે. આ શ્રેણીમાં રોકાણ 36 મહિના જુનું તો લોન્ગ ટર્મ જુનુ થઈ જાય છે અને 36 મહિનાથી પહેલા વેચ્યું તો શોર્ટ ટર્મ માનવામાં આવશે. 

SIPમાં પૈસા લગાવતી વખતે આ વાતોનું રાખો ધ્યાન 
SIP કે STPથી જ્યારે તમે રોકાણ કરો છો તો આ SIP/STP એક નવું રોકાણ માનવામાં આવે છે. અહીં ટેક્સેશન માટે યુનિટ અલોટમેન્ટની તારીખ જોવામાં આવે છે. યુનિટ અલોટમેન્ટ ડેટના આધાર પર જ લોક ઈન પીરિયડ કરવામાં આવે છે. 

માની લો તમે એક વર્ષ પહેલા SIP રોકાણ શરૂ કર્યું. સૌથી પહેલી SIP તમારી એક વર્ષ બાદ લોન્ગ ટર્મ હશે. બાદની અન્ય SIP પહેલી SIPની સાથે લોન્ગ ટર્મ નહીં રહે. SWP એટલે કે સિસ્ટેમેટિક વિડ્રેલ પ્લાનનો નફો ફર્સ્ટ ઈન, ફર્સ્ટ આઉટ મેથડથી નક્કી થાય છે. 

વધુ વાંચો: તમારી જાણ બહાર Aadhaar Cardનો ઉપયોગ નથી થઈ રહ્યો ને? આ રીતે કરો ચેક

એવામાં જે યુનિટ સૌથી પહેલા ખરીદી, તેજ યુનિટ સૌથી પહેલા પાકશે. અલગ અલગ ડીમેટ એકાઉન્ટમાં યુનિટ્સ રાખી છે. એવામાં દરેક ડીમેટ એકાઉન્ટ્સ એન્ટ્રીના આધાર પર જ હોલ્ડિંગ પીરિયડ હશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ