બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / સુરત / પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

લોકસભા ચૂંટણી 2024 / પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

Last Updated: 11:13 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PAASના પૂર્વ કન્વીનર અને આપમાંથી રાજીનામું આપનારા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા છે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપે ભરતી મેળો શરૂ કર્યો છે. જે અંતર્ગત અનેક મોટા ચહેરા અન્ય પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. જેમાં 2 નામ એવા પણ છે, જેમણે અન્ય પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. આ 2 નામ છે ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા. આ બંને નેતાએ તાજેતરમાં AAPના તમામ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જે હવે આજે ભાજપમાં જોડાયા છે.

અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા

PAASના પૂર્વ કન્વીનર અને આપમાંથી રાજીનામું આપનારા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા છે. સુરતના વરાછા રોડ ખાતે આજે ભાજપનો કાર્યક્રમ હતો. જેમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાના તેમના સમર્થકો સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ખેસ પહેરી કેસરિયા કર્યા છે.

આ મુદ્દે કેતન પટેલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, અલ્પેશ પોતાની રાજકીય કારકિર્દીનો અંત લાવી રહ્યો છે. તેમણે PAASના કન્વીનરોના ભાજપમાં જોડાયા તેનો અભ્યાસ કરવો જોઈએ

આંદોલનના નેતા

પાટીદાર અનામત આંદોલન તો તમને સૌને યાદ જ હશે. આ આંદોલને ગુજરાતને અનેક નેતા આપ્યા છે. તેમાંનો હાર્દિક એક છે. પણ હવે આંદોલનના મોટા ચહેરામાં સામેલ અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા પણ એ જ ભાજપમાં ભળી ગયા છે જેનો એ ભૂતકાળમાં વિરોધ કરી રહ્યા હતા. 2022માં AAPમાં જોડાઈને રાજકારણમાં એન્ટ્રી કરનારા આ બન્ને નેતાએ એવો તર્ક આપ્યો કે અમે છેલ્લા કેટલાક સમયથી નિષ્ક્રિય છીએ અને AAP સાથે છેડો ફાડ્યાના 8 દિવસમાં જ ભાજપમાં જોડાવવાની એક પત્રિકા જાહેર થઈ હતી.

વાંચવા જેવું: 400 પાર થાય તો બંધારણ બદલી શકાય? અનામતને લઇન કોંગ્રેસના સવાલો પર ભાજપનો જવાબ શું?

PAASની યાત્રા AAPથી ભાજપ સુધી

2015માં શરૂ થયું પાટીદાર અનામત આંદોલન

હાર્દિક, અલ્પેશ અને ધાર્મિક હતા મોટા ચહેરા

સરકાર સામે પડીને સરકાર સાથે ભળી ગયા

હાર્દિકે કોંગ્રેસ અને બાદમાં ભાજપ સાથે મિલાવ્યો હાથ

કથિરીયા અને માલવિયાએ AAPથી રાજકારણમાં કરી એન્ટ્રી

હવે AAPનો સાથ છોડીને કમળને અપનાવશે અલ્પેશ-ધાર્મિક

PAASના આગેવાનો અને સમાજમાં શું જશે સંદેશ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ