બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / Laal Singh Chaddha After Kareena Kapoor Khan, Aamir Khans FIRST LOOK leaked
ADVERTISEMENT
આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. હાલમાં જ કરીના કપૂર ખાનનો ફર્સ્ટ લૂક વાયરલ થયો હતો. કરીના બાદ હવે લીડ એક્ટર આમિર ખાનનો પણ ફર્સ્ટ લૂક સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
આવો દેખાય છે આમિર ખાન
ADVERTISEMENT
સોશ્યિલ મીડિયા પર છવાયેલા આ ફોટોમાં આમિર ખાન લાલ સિંહ ચડ્ઢાના લૂકમાં જબરદસ્ત લાગી રહ્યો છે. તેઓએ લાઈટ પર્પલ કલરનું શર્ટ અને ગ્રે પેન્ટ પહેર્યું છે. આમિર ખાને પર્પલ કલરની પાઘડી બાંધી છે. સરદાર લૂકમાં જોવા મળી રહેલા આમિર ખાનને ઓળખવાનું થોડ઼ું મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ચંડીગઢમાં શૂટિંગ ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
આવો રહેશે લાલ સિંહ ચડ્ઢામાં કરીના કપૂરનો લૂક
કરીના કપૂર ખાનનો જે ફોટો લીક થયો હતો તેમાં તે એક દેસી લૂકમાં જોવા મળી રહી છે. કરીના કપૂરે ડ્રેસ પહેર્યો છે. આમિર અને કરીનાની કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે.
ADVERTISEMENT
Hey guys,
— Aamir Khan (@aamir_khan) October 9, 2019
What an awesome trailer.
Check it out.https://t.co/1qgDPcCPiX
ADVERTISEMENT
2020માં આવશે લાલ સિંહ ચડ્ઢા
લાલ સિંહ ચડ્ઢાની સાથે આમિરખાન 2 વર્ષ પછી બોલિવૂડમાં એન્ટ્રી કરશે. તેમની છેલ્લી ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાન હતી જે 2018માં રિલીઝ થઈ હતી. લાલ સિંહ ચડ્ઢા ફિલ્મ ક્રિસમસ 2020માં રીલિઝ થશે. લાલ સિંહ ચડ્ઢા ટોમ હૈંક હોલિવૂડની ફોરેસ્ટ ગંપની રિમેક છે. આ ફિલ્મને અદ્વૈત ચંદન ડાયરેક્ટ કરી રહ્યા છે. મૂવીનું મોશન પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.