બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / ગુજરાત / Kokilaben gets emotional at Anants engagement An emotional speech given in Gujarati

ભાવુક ક્ષણ / VIDEO: અનંતની સગાઈમાં ભાવુક થયા દાદી કોકિલાબેન; ગુજરાતીમાં આપી ભાવુક સ્પીચ, કહ્યું હું ભાગ્યશાળી છું

Mahadev Dave

Last Updated: 03:50 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખ્યાતનામ ઉદ્યોગપતિ અંબાણી પરિવારના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટએ ગુરિવારે સગાઈ કરી હતી.આ દરમીયાન ધીરુભાઈને યાદ કરી દાદી કોકિલાબેન ભાવુક થયા હતા.

  • અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇ દરમિયાનની ભાવુક ક્ષણ
  • સગાઈમાં દાદી કોકિલાબેન થયા ભાવુક 
  • ધીરુભાઈને યાદ કરી ગુજરાતીમાં આપી ભાવુક સ્પીચ

દુનિયાભરમાં જાણીતા અને ભારતમાં દિગજ્જ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે. સંપૂર્ણ રીત રિવાજ અને વિધિ-વિધાન સાથે બનેંએ એક બીજાને રિંગ પહેરાવી સગાઈ વિધિ પૂર્ણ કરી હતી. આ અવસરે પરિવારજનો અને સગાસંબંધીઓ ઉપરાંત અનેક ખ્યાતનામ લોકો હાજર રહ્યાં હોવાથી આ સગાઈનો અવસર અંબાણી પરિવાર માટે ખુશીનો રહ્યો હતો. 


ગુજરાતીમાં આપી ભાવુક સ્પીચ

જે રીતે સગાઈ લગ્નમાં માતાપિતા અને વડીલોના આશીર્વાદ લેવામાં અવાતા હોય તેવા જ દ્રશ્યો અંબાણી પરિવારમાં પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને તેમની સગાઈના અવસર પર આશીર્વાદ આપતાં દાદી કોકિલાબેન ભાવુક બન્યા હતા. તેમને ભારે હૈયે જણાવ્યું હતું કે, મારા આશીર્વાદ તો તમારી સાથે છે, પરંતુ આજે તે (ધીરુભાઈ) અહીં હોત તો ખૂબ જ ખુશ થયા હોત. તે જ્યા પણ છે ત્યાંથી આશીર્વાદ આપી રહ્યા હશે.

 
સગાઈમાં જાણીતા આગેવાનોએ આપી હાજરી 
ત્યારબાદ કોકિલાબેને કહ્યું કે હું ખૂબ નસીબદાર છું કે મારી પાસે ઈશા, શ્લોકા અને રાધિકા છે. હું ખરેખાર ભાગ્યશાળી છું. મહત્વનું છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ નિમિત્તે મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયામાં ભગવાન ગણેશજીની પૂજાનું પુરા પરિવાર સાથે આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ પરિવારના અંતન અંબાણીની સગાઈમાં તમામ જાણીતા આગેવાનોએ હાજરી આપી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Anants engagement emotional speech kokilaben અનંતની સગાઈ ધીરુભાઈ ભાવુક સ્પીચ Anant Ambani Engagement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ