રાશિફળ / આજે આ ખાસ મંત્ર સાથે ગણેશજીની પૂજા કરવાથી મળશે પુણ્ય, જાણો મંગળવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Tuesday

આજે ગણેશજીને દુર્વા ચઢાવીને તેમની પૂજા કરવાની સાથે ગોળ - ઘઉં અને ઘીનું શક્ય તેટલું દાન કરો. ઓમ રીં ગ્લોં ગણપતયે નમઃનો જાપ કરવો. માનસિક ચંચળતા આજે નુકસાન કરાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ