બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Know Your Daily Rashifal Of Sunday

ADVERTISEMENT
મેષ (અ.લ.ઇ.)
કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે.
નોકરી-ધંધામા સારી તકો મળશે.
કોઈપણ જાતના વ્યસનોથી દુર રહેવુ.
સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે.
ADVERTISEMENT

વૃષભ (બ.વ.ઉ.)
ADVERTISEMENT
મકાન વાહનને લગતા સુખમાં વધારો થશે.
બચત કરી નાણાકિય વ્યય રોકશો.
કુટુંબમાં સામાન્ય સ્વાર્થનો ભાવ જણાશે.
કોર્ટ કચેરીના કામમાં સાવધાની રાખવી.

ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
શારિરીક અને માનસિક થાક અનુભવશો.
આર્થિક પરિસ્થિતી સમતોલ કરી શકશો.
નકારાત્મક વિચારોને મનથી દુર રાખો.
ખાવા પિવામાં કાળજી રાખવી.
ADVERTISEMENT

કર્ક (ડ.હ.)
ADVERTISEMENT
અસંતોષની લાગણી રહ્યા કરશે.
આર્થિક પાસુ મજબૂત બનશે.
સ્નેહી સ્વજનોની મુલાકાત પ્રસન્નતા આપશે.
ગૃહસ્થજીવનમાં સાનુકુળતા જણાશે.

સિંહ (મ.ટ.)
સારા અને સાચા ખર્ચામાં ધનવ્યય થાય.
વિદેશથી મોટા લાભની સંભાવના.
ભાગીદારો સાથે મતભેદ જણાય.
ક્રોધ ચંચળતા ઉપર સંયમ રાખવો.

કન્યા (પ.ઠ.ણ.)
આવક જાવકનુ પ્રમાણ જળવાઈ રહેશે.
દાપ્ત્યજીવનમાં શાંતિ જણાશે.
આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે.
તણાવ અને ટેન્સનથી દુર રહેવુ.

તુલા (ર.ત.)
હરિફાઈવાળા કામમાં વિજય થશે.
કરેલી મહેનત ફળદાઈ બનશે.
સાસરાપક્ષથી લાભ મળશે.
વ્યર્થ દોડાદોડીથી દુર રહેવુ.

વૃશ્ચિક (ન.ય.)
પારિવારિક જીવન સુખમય રહેશે
સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો.
કામકાજમાં વૃદ્ધિ થશે.
આવકના નવા સાધનો પ્રાપ્ત થશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
રોજગારીની નવી તકો મળશે.
કામમાં આનંદની અનુભૂતિ થશે.
ધાર્મિક કામમાં મન લાગશે.
મોસાળ પક્ષે લાભ મળશે.

મકર (ખ.જ.)
ધંધાકિય યોજનાઓ સફળ બનશે
મોટા ભાઈથી સહયોગ મળશે.
કારણ વગરના વાદવિવાદથી બચવુ.
આર્થિક લાભ સામાન્ય જણાશે.

કુંભ (ગ.શ.ષ.સ.)
કામકાજમાં નિષ્ફળતાથી બચવુ.
ધંધાકિય સફળતામાં અવરોધ જણાશે.
આર્થિક બાબતે સામાન્ય પરેશાની રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)
વ્યકિતગત ઓળખાણ લાભ કરાવશે.
નાના મોટા રોકાણ કરવામાં સમય શુભ છે.
નોકરી ધંધામાં ઉન્નતિ જણાશે.
તબિયત બાબતે અનુકુળતા જણાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.