બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Know Your Daily Rashifal Of Saturday

રાશિફળ / આજે શિવજીને ખાસ દૂધનો અભિષેક કરવાથી થશે મનોકામના પૂરી, જાણો શનિવારનું રાશિફળ

Published By: Bhushita

Last Updated: 07:08 AM, 11 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે શિવજીને કપિલા ગાયના દૂધનો અભિષેક કરવો. આ સાથે ઓમ શંકરાય નમઃ મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળી શકે છે. કેળાનો ભોગ લગાવીને ગરીબોમાં વહેંચવાથી લાભ થશે.

મેષ  (અ.લ.ઇ.) 

નવા રોકાણોમાં લાભની સંભાવના.
પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય.
આર્થિક બાબતે સંભાળીને કામ કરવું.
લેવડ દેવડમાં છેતરાઈ ના જવાય માટે સાચવવું.

વૃષભ (બ.વ.ઉ.)

ધનલાભની ઉત્તમ સંભાવના.
સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે.
અધિકારી વર્ગના આશીર્વાદ મળશે.
ખર્ચાઓ ઉપર કાબુ રાખવો..

મિથુન  (ક.છ.ઘ.) 

પ્રોપર્ટીમાં કરેલ રોકાણ લાભ કરાવશે.
પારિવારિક જીવન આનંદમય રહેશે.
ખોટા માણશો પાસે સમય વેડફવો નહિ.
અનુભવી પાસેથી શીખેલું કામ લાગશે.

કર્ક  (ડ.હ.)

સ્વતંત્ર જીવનમાં શાંતિ અનુભવશો.
પરિવારના સભ્યોથી પરેશાની જણાશે.
લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવના.
આર્થિક સંકળામણનો અનુભવ થશે.

સિંહ  (મ.ટ.) 

ઘરેલુ જીવનમાં શાંતિ જણાશે.
કરેલા રોકાણો લાભદાઈ નીવડશે.
કામકાજ માટે યાત્રા થવાની સંભાવના.
ધંધામાં ધનલાભ અને પ્રગતિ જણાશે.

કન્યા  (પ.ઠ.ણ.) 

સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવના.
જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી બનશે.
ધર્મ આદ્યાત્મિક્તામાં રૂચી વધશે.
નોકરીયાતને સારો સહયોગ મળશે.

તુલા   (ર.ત.) 

શેર સટ્ટામાં ધનહાનીની સંભાવના.
પારિવારિક બાબતોમાં શાંતિ જણાશે.
નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે.
વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.

વૃશ્ચિક (ન.ય.) 

રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે.
કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે.
ધંધામાં કરેલા આયોજનો સફળ થશે.
વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

ધન  (ભ.ધ.ફ.ઢ.)

આર્થિક બાબતે મજબૂત બનશો.
વ્યવસાયીક-પારિવારિક સમસ્યા રહેશે.
માન સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.
આવક જાવક સમાંતરે જળવાઈ રહેશે.

મકર  (ખ.જ.) 

પારિવારિક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે.
તબીયત બાબતે કાળજી રાખવી.
મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે.
નજીકના સુખનું જ ધ્યાન કરો.

કુંભ  (ગ.શ.ષ.સ.) 

વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે.
વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે.
રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે.
નવા સંબંધોમાં વૃદ્ધિ થશે.

મીન (દ.ચ.ઝ.થ.) 

જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે.
પારિવારિક વૈચારિક મતભેદ રહેશે.
ધન પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.
નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscope Daily Rashi Bhavishya Daily Rashifal Today Rashifal આજનું રાશિફળ દૈનિક રાશિ ભવિષ્ય દૈનિક રાશિફળ Daily Rashifal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ