બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Know Your Daily Rashifal Of Friday

રાશિફળ / આજે ધનની દેવી આ રાશિ પર રહેશે મહેરબાન, જાણો છે શુક્રવારનું રાશિફળ

Published By: Bhushita

Last Updated: 07:03 AM, 24 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારે ઓમ ધનપ્રદાયૈ નમઃ મંત્રનો જાપ કરી લેવાથી પુણ્ય મળી શકે છે. શક્ય તેટલા પ્રમાણમાં સફેદ મીઠાઈનું દાન કરવું.

મેષ  (અ.લ.ઇ.) 

વેપારમાં સારો લાભ જણાશે.
સંતાન વિષયક ચિંતા દુર થશે. 
વિવાદોવાળા કામમાં લાભ જણાશે.
મુડી રોકાણમાં ફાયદો જણાશે.

વૃષભ (બ.વ.ઉ.)

કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના.  
ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે. 
પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે.
સંતાન પક્ષે ચિંતા દુર થશે.

મિથુન  (ક.છ.ઘ.) 

નવા પરિચયથી લાભ થાય.
વાહન ચલાવવામાં કાળજી રાખો.
માતૃપક્ષે આર્થિક મદદ મળશે.
સંતાનથી સારા સમાચાર મળશે.

કર્ક  (ડ.હ.)

યાત્રા પ્રવાસના યોગો જણાય. 
વિવાદિત કાર્યોમાં વિજય થાય.
નવા કામકાજમાં લેણુ જણાય.
ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધી થાય.

સિંહ  (મ.ટ.) 

સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા જળવાય. 
માનસિક શાંતિ અનુભવાય.
મહેમાન સ્નેહીજનોની મુલાકાત થાય.
વ્યાપાર બાબતે મધ્યમ જણાય.

કન્યા  (પ.ઠ.ણ.) 

મનગમતા કાર્યોમાં રુચી વધે.
શત્રુઓ દ્વારા લાભ મળે.
આર્થિક સમસ્યાઓ હળવી બને 
વિવાદિત કાર્યોમાં વિજય મળે.

તુલા   (ર.ત.) 

ધંધામાં મહત્વના કાર્યો થાય.
જીવનસાથી સાથે મતભેદ જણાશે.
યાત્રા પ્રવાસમાં વિઘ્નોની સંભાવના.
મહત્વાકાંક્ષા પૂર્તિનો અવસર મળે.

વૃશ્ચિક (ન.ય.) 

મૂડીરોકાણમાં લાભની સંભાવના છે. 
આત્મવિશ્વાસમાં વૃદ્ધી થાય.
કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને.
યાત્રામાં તનાવની સંભાવના છે.

ધન  (ભ.ધ.ફ.ઢ.)

વાહન વ્યવહારથી સંભાળવુ. 
નાના મોટા રોકાણમાં સાવધાની રાખવી. 
કામકાજમાં સામાન્ય વિઘ્નોની સંભાવના. 
માતાના આશિર્વાદથી કામ સરળ બને.

મકર  (ખ.જ.) 

સારા કાર્યોમાં સમય પસાર થાય.
સામાજિક કાર્યોમાં પ્રવાસની સંભાવના. 
રોગ-ઋણ-વિવાદથી બચવુ.
સંતાનોના કાર્યમાં સફળતા મળે.

કુંભ  (ગ.શ.ષ.સ.) 

ખાન પાનમાં સાવધાની રાખવી.
વેપારમાં ભાગીદારીથી લાભ થાય.
કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ બને.
સારા કામમાં યાત્રાના યોગ જણાય.

મીન (દ.ચ.ઝ.થ.) 

જીવનસાથી સાથે તણાવ જણાય.
વિવાદના કાર્યોમાં વિશેષ લાભ થાય.
ગુસ્સા ઉપર સંયમ રાખવો.
સગા સબંધીઓથી લાભ થાય.

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horscope Daily Rashi Bhavishya Daily Rashifal Today Rashifal આજનું રાશિફળ દૈનિક રાશિ ભવિષ્ય Daily Rashifal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ