ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખેડૂતો માટે મોટી ખુશખબર! માત્ર 4% વ્યાજે મળશે ₹5 લાખ સુધીની લોન, KCC માટે કોણ પાત્ર અને કેવી રીતે કરશો અરજી?
9 ફોટો ગેલેરી
Last Updated: 04:48 PM, 28 August 2026
1/9
ખેતી ક્ષેત્રે આવક મેળવતા પહેલાં બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને સિંચાઈ માટે નાણાંની જરૂર પડે છે. જરૂરિયાતના સમયે નાણાંના અભાવે ખેડૂતોએ વ્યાજખોરો પાસે મોંઘા વ્યાજે લોન લેવી પડતી હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ રૂપે 'કિસાન ક્રેડિટ કાર્ડ' (KCC) યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. કેન્દ્ર સરકારે કેસીસી હેઠળ આપવામાં આવતી પાક લોનની મહત્તમ સીમા વધારીને ₹5 લાખ સુધી કરી દીધી છે.
2/9
ADVERTISEMENT
3/9
કેસીસી હેઠળ ટૂંકા ગાળાની કૃષિ લોન માટે સામાન્ય વ્યાજ દર 7% નિર્ધારિત કરવામાં આવ્યો છે. જો ખેડૂત નિયત સમયમર્યાદામાં લોનની ભરપાઈ કરી દે છે, તો તેમને સરકાર તરફથી 3% વ્યાજ સબસિડી (પ્રોત્સાહન) મળે છે. આથી ખેડૂતો માટે આ લોનનો અસરકારક વ્યાજ દર માત્ર 4% જ રહે છે.
4/9
સરકારે KCC ની સીમા ₹3 લાખથી વધારીને ₹5 લાખ કરી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે દરેક અરજદારને સીધા ₹5 લાખ મળશે. બેંક ખેડૂતની જમીનનું ક્ષેત્રફળ, પાકની પદ્ધતિ, ખેતીની જરૂરિયાત અને લોન પરત કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરીને ધિરાણ મર્યાદા (ક્રેડિટ લિમિટ) નક્કી કરે છે.
ADVERTISEMENT
5/9
6/9
ADVERTISEMENT
7/9
8/9
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ