બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

VTV / મનોરંજન / katappa's role was offered to sanjay dutt

પહેલી પસંદ / બોલિવૂડના આ સુપરસ્ટારે નકાર્યો હતો કટપ્પાનો રોલ, જાણો કેમ?

Kinjari

Last Updated: 12:17 PM, 14 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાહુબલી ફિલ્મ સુપર ડુપર હિટ ફિલ્મ છે, અને તે અત્યાર સુધી સૌથી વધારે ચર્ચિત ફિલ્મ કહી શકાય તેમાંની એક છે. બાહુબલીએ બોક્સ ઓફિસના બધા જ રેકોર્ડ તોડી નાંખ્યા હતા અને ક્રિટીક્સના મોઢા પણ બંધ કરાવી દીધા હતા. બાહુબલીના બધા જ કેરેક્ટર ખૂબ જ ફેમસ થયા હતા પરંતુ બ્હુબલી ધ બિગનિંગ બાદ એક સવાલ આખા દેશમાં ચર્ચાવા લાગ્યો હતો કે કટપ્પાને બાહુબલી કો ક્યું મારા ?

  • સુપરહિટ ફિલ્મ બાહુલબીનો કટપ્પા હોત આ એક્ટર
  • જેલમાં હોવાને કારણે નકાર્યો હતો કટપ્પાનો રોલ
  • રાજામૌલીની પહેલી પસંદ સત્યરાજ ન હતા

કટપ્પાનું નામ જ નહી પરંતુ કટપ્પાનું પાત્ર ભજવનાર સત્યરાજ પણ આ ફિલ્મ થકી ખૂબ જ ફેમસ થયા પરંતું શું તમે જાણો છો કટપ્પાનો રોલ પહેલા બોલિવૂડના એક સિનિયર એક્ટરને ઓફર થયો હતો. સોશ્ય મિડીયા રિએક્શન જોતા તમને પણ એવું લાગશે કે આ એક્ટર કટપ્પાના રોલમાં એકદમ ફીટ બેસત. કટપ્પાનો રોલ સંજય દત્તને ઓફર થયો હતો પરંતુ તે સમયે તે જેલમાં હોવાથી આ રોલને એક્સેપ્ટ નહોતા કરી શક્યા. 

સત્યજીતને રોલ જ્યારે ઓફર કરવામાં આવ્યો ત્યારે તેમણે આ રોલને સહર્ષ સ્વિકારી લીધો હતો. વિચાર કરો કે જો સંજય દત્તે કટપ્પાનું પાત્ર ભજવ્યું હોત તો તે બાહુબલીમાં કેવા લાગ્યા હોત. તમને જણાવી દઇએ કે સંજય દત્ત આ પહેલા પણ નેગેટીવ રોલ કરી ચૂક્યા છે માટે દર્શકો આરામથી તેમને કટપ્પાના રોલમાં સ્વિકારી લેત. 

પહેલા પણ સંજય દત્તે અગ્નિપથ ફિલ્મમાં કાંચા ચીનાનું ગ્રે શેડવાળું પાત્ર ભજવ્યું હતું, જેને ઘણુ પસંદ કરવામાં આવ્યું હતુ. પાણીપતમાં એહમદ શાહ અબ્દાલીનું પાત્ર ભજવ્યું હતું. આ પહેલા તો તેમની છબી ખલનાયકની જ હતી. 

તમને જણાવી દઇએ કે રાજમાતા શીવગામી દેવી કે જેમને દર્શકો દ્વારા ખૂબ પ્રેમ મળ્યો છે તે પાત્ર બોલિવૂડની હવા હવાઇ શ્રી દેવીને ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ કેટલાક કારણસર તે આ રોલ ન કરી શક્યા.  

સંકળાયેલા મુદ્દાઓ

Bahubali Sanjay Dutt katappa sathyaraj કટપ્પા First Choice
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ