બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / KARNAL DOCTOR Manoj Mittal CONSUMES COW DUNG URINE CLAIM IT TO BE CURE OF MANY DISEASES

OMG / VIDEO: ગાયનું તાજું છાણ હાથમાં લીધું અને ખાવા લાગ્યો MBBS ડૉક્ટર, તર્ક સાંભળીને તમે પણ ચોંકી જશો

Parth

Last Updated: 04:34 PM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા એક ડૉક્ટર હાથમાં છાણ લઈને ખાતો દેખાઈ રહ્યો છે.

  • ગોબર ખાય છે MBBS ડૉક્ટર 
  • સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ
  • વીડિયો થયો વાયરલ 

સોશ્યલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમા એક ડૉક્ટર ગોબર ખાતો દેખાઈ રહ્યો છે, ગોબર ખાતા ડૉક્ટરનું નામ છે મનોજ મિત્તલ. કરનાલનાં MBBS છેલ્લા કેટલાય વર્ષોથી ગૌમૂત્ર ખાય અને ગોબર ખાય છે, એક મીડિયા ચેનલ સાથે વાતચીતમાં ડોક્ટરે અનેક દાવાઓ પણ કર્યા હતા. 

જાણો શું છે ડૉક્ટરનો દાવો 
મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં ડૉક્ટરે કહ્યું ગાયના ગોબરમાં ખૂબ જ ભારે માત્રામાં વિટામિન 12 હોય છે જે રેડીએશનથી બચાવે છે. મોબાઈલ, એસી, ફ્રીઝ જેવા સાધનો અનેક પ્રકારનાં રેડીએશન છોડે છે જેનાથી કેન્સર થઈ શેક છે. જોકે ગોબર આવા રેડીએશનથી બચાવી શકે છે. 

ગોબરનાં કર્યા વખાણ 
ડૉક્ટર મનોજ મિત્તલે કહ્યું કે જૉ કોઈ ગર્ભવતી મહિલા ડિલિવરી સમયે ગોબરનો રસ લઈ તો ડિલિવરી નોર્મલ થવાના ચાન્સ વધી જશે. આટલું જ નહીં ગાયના છાણથી અનેક પ્રકારની બીમારી પણ ઠીક થઈ જાય છે તેવી દાવો પણ આ ડોક્ટરે કર્યો હતો. 

ડૉક્ટરને લોકોએ કર્યા ટ્રોલ 
નોંધનીય છે કે ડૉક્ટર મનોજ મિત્તલ ચાઈલ્સ સ્પેશ્યાલિસ્ટ છે અને તેમની પોતાની મોટી હોસ્પિટલ પણ છે. ડૉક્ટર મનોજ કહે છે કે તેઓ ફર્શ પર જ સુવે છે અને ગાયના ગોબરમાં 28 ટકા ઑક્સીજન હોય છે જેનાથી શરીરને ખૂબ લાભ થાય છે. જોકે સોશ્યલ મીડિયામાં લોકો આ ડૉક્ટરને બરાબરનો ટ્રોલ કરી રહ્યા છે, કેટલાક લોકો તો તેમની ડિગ્રી પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. જોકે તેમના સમર્થનમાં પણ કેટલાક લોકો તર્ક આપી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cow dung DOCTOR Manoj Mittal Karnal OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ