ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / japan-technology-now-in-india-robot-are-serving-food-in-restaurant

NULL / જાપાનની ટેક્નોલોજી હવે ભારતમાં રેસ્ટોરન્ટમાં રોબોટ પિરસે છે ભોજન

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

તામિલનાડુના કોઈમ્બતુરમાં એક એવી રેસ્ટોરન્ટ ખૂલી છે કો જ્યાં લોકોને ખાવાનું પરોસવાનું કામ માણસો નહીં પણ રોબોટ કરી રહ્યાં છે. પાંચ યુવકોની ટીમ દ્વારા શરૂ કરવામાં આવેલી આ રોબો થીમ બેસ્ડ રેસ્ટોરન્ટમાં રોબોટ કિચનમાંથી ખાવાનું લાવીને પ્લેટ લઈને કસ્ટમરના ટેબલ સુધી જાય છે. જો આ રોબોટની વચ્ચે કોઈ આવી જાય કો જાણી જોઈને કોઈ રસ્તો રોકવાનો પ્રયાસ કરે તો રોબોટ તેને સામેથી હટી જવાની અપીલ કરે છે. 

રેસ્ટોરન્ટની શરૂઆત કરનારા કાર્તકિોયન જણાવે છે કો અમારી ટીમના સભ્ય વેંકટેસે ચીન અને આફ્રકિાની રેસ્ટોરન્ટમાં જોયું કો અહીં રોબોટ ખાવાનું પિરસી રહ્યાં છે. જેથી તેમણે આ કોન્સેપ્ટને ભારતમાં લાવવાનો વિચાર કર્યો.  જેથી અમે વિદેશથી રોબોટ મંગાવ્યા છે. હું તે કંપની પાસે ગયો અને ત્યાં જઈને રોબોટને પ્રોગ્રામ કરવાનું ચલાવવાનું અને રિપેર કરતા શીખ્યાં. આઠ મહિના પહેલાં પહેલી રેસ્ટોરન્ટ ચેન્નઈમાં ખોલવામાં આવી. ત્યાં પણ રોબોટ થીમ બેઝષડ રેસ્ટોરન્ટ હતી. જ્યાં તેને ખૂબ સફળતા મળી. 

બાદમાં કોટલાંક કસ્ટમર્સે કહ્યુંકો કોઈમ્બતુરમાં પણ આવી રેસ્ટોરન્ટ ખોલવામાં આવે. જેથી અહીં રોબોટ થીમ આધારિત રેસ્ટોન્ટ શરૂ કરી. આ રેસ્ટોરન્ટમાં ચાઈનીઝ ઈન્ડિયન અને થાઈ ફૂડ પિરસવા માટે કૅલ આઠ રોબોટ્સ છે. મહત્વનું છે કો આ રેસ્ટોરન્ટમાં ઓર્ડર આપવા માટે કસ્ટમર આઈપેડનો પણ ઉપોયગ કરી શકો છે. જમવાનું તૈયાર થયા બાદ ખાવાનું રોબોટના હાથમાં રહેલી ટ્રે પર મૂકી દેવામાં આવે છે અને રોબોટ તે ખાવાનું કસ્ટમર સુધી પહોંચાડે છે. તો હોટલમાં વેઈટર એટલા માટે રાખવામાં આવ્યા છે કો તેઓ કસ્ટમરને મેનું બતાવી શકો. ઉલ્લેખનીય છે કો રોબોટની કિંમત સાત લાખ રૂપિયા છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ