બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 11:05 AM, 31 July 2019
ભારતમાં તો જલેબીનું સેવન સવારે પણ કરવામાં આવે છે. ક્યારેક દૂધ જલેબી, ક્યારેક પૌંહા જલેબી, ક્યારેક કચોરી જલેબી તો ક્યારેક રબડી જલેબી, શું તમે જાણો છો કે જલેબીનું સેવન આપણા માટે કેટલું ફાયદાકારક છે. ઘણા ઓછા લોકો છે જે આ વાતને જાણે છે. પરંતુ અમે તમને જણાવી દઇએ કે આ વાત પર ખુદ ડોક્ટર્સ પણ ભરોસો કરે છે જલેબીનું સેવન ઘણી બીમારીઓનો ઇલાજ છે. ચલો તો જાણીએ જલેબી કઇ કઇ બિમારીઓ માટે લાભદાયક છે.
ADVERTISEMENT
સ્કીનની સમસ્યા
જે લોકોની સ્કીનમાં ડ્રાયનેસની સમસ્યા અને એડીઓ ફાટવાની સમસ્યા હોય એ લોકો જલેબીનું સેવન કરે તો આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે અને સ્કીન પણ સારી થાય છે.
ADVERTISEMENT
કમળાથી પીડિત
જો કોઇ દર્દી કમળાની સમસ્યાથી પરેશાન છે તો એને દરરોજ સવારે ખાલી પેટ બે જલેબી ખાવી જોઇએ. આવું કરવાથી થોડાક જ દિવસોમાં કમળો દૂર થઇ જશે.
ADVERTISEMENT
શુગરની સમસ્યા
જો કોઇ દર્દીને વારંવાર બીપી લો થઇ જવાની સમસ્યા થાય છે. તો એમને સવારે સવારે એક જલેબી ખાઇ લેવી જોઇએ. આવું કરવાથી આખો દિવસ એની શુગર કંટ્રોલમાં રહે છે.
માઇગ્રેનની સમસ્યા
જો કોઇને માઇગ્રેનની સમસ્યા રહે છે તો દરરોજ સવારે 500ML દૂધની સાથે બે જલેબી ખાવી જોઇએ. આવું કરવાથી માઇગ્રેનની સમસ્યા દૂર થઇ જાય છે.
ADVERTISEMENT
ડિપ્રેશનની સમસ્યા
જો કોઇ માણસ ડિપ્રેશનનો શિકાર છે અને આખો દિવસ ટેન્શનમાં રહે છે તો એને પોતાના ખાવાનામાં એક જલેબી જરૂર ખાવી જોઇએ. આવું કરવાથી ડિપ્રેશનની સમસ્યાથી છુટકારો મળે છે.
ADVERTISEMENT
જો તમે બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસનો શિકાર છો તો તમારે જલેબીનું સેવન કરવું જોઇએ નહીં. જો તમે દરરોજ જલેબી ખાઇ રહ્યા છો તો સાથે તમારે કંઇ કડવું પણ ખાવું જોઇએ જેથી શરીરમાં કડવું અને મીઠાનું સંતુલન બની રહે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.