બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ITR Refund હજી નથી મળ્યું? આ 5 કારણ હોય શકે જવાબદાર, જાણો કેવી રીતે ચેક કરવું રિફંડ સ્ટેટસ
7 ફોટો ગેલેરી
Last Updated: 06:47 PM, 2 August 2026
1/7
માત્ર ITR સબમિટ કરવાથી કામ પૂરું થતું નથી. રિટર્ન જમા કર્યા પછી તેનું e-Verification કરવું અત્યંત જરૂરી છે. જો તમે e-Verify નહીં કરો તો આવકવેરા વિભાગ તમારા રિટર્નની પ્રોસેસિંગ શરૂ જ કરતું નથી અને રિફંડ હોલ્ડ પર રહે છે.
2/7
3/7
4/7
5/7
6/7
તમે Income Tax e-Filing Portal અથવા NSDL Refund Tracking સુવિધા દ્વારા તમારું સ્ટેટસ જોઈ શકો છો. સત્તાવાર Income Tax e-Filing Portal પર લોગ ઇન કરો. e-File મેનૂમાં જાઓ, Income Tax Returns પર ક્લિક કરો અને View Filed Returns વિકલ્પ પસંદ કરો. અહીં Assessment Year 2026-27 પસંદ કરી View Details પર ક્લિક કરો. સ્ક્રીન પર તમને રિટર્ન પ્રોસેસિંગ અને ટેક્સ રિફંડનું વર્તમાન સ્ટેટસ દેખાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ