બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Isha and Akash Ambani Birthday Wishes From Tina Ambani shared two pictures with the twins
ADVERTISEMENT
ટીના અંબાણીએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતાં આકાશને એક સંપૂર્ણ આરાધ્ય બાળક તરીકે યાદ કર્યો, જે એક જવાબદાર યુવક બની ગયો છે અને ઈશાને મસ્તીખોર દીકરી તરીકે યાદ કરી. તેમને ટ્વિન્સ આકાશ અને ઈશા સાથે તસવીરો પણ શેર કરી છે. તેમણે આગળ લખ્યું- આકાશ બહુ જ પ્રેમાળ છે. તારી આ જર્નીને જોવી અદભૂત છે. ઈશા માટે તેમણે લખ્યું- ઈશા અમારી મસ્તીખોર દીકરીને પિગટેલમાં જોવી અવિશ્વસનીય વાત છે. તૂ હમેશા અમારી નાનકડી પ્રેમાળ દીકરી રહીશ.
ADVERTISEMENT
આ રીતે ટીનાએ આકાશ અને ઈશાને લગ, હગ અને સ્પેશિયલ મેસેજ સાથે આશીર્વાદ આપ્યો, તેમણે લખ્યું આ ખાસ દિવસ પર બંનેને બહુ બધો પ્રેમ. જીવનમાં આવી જ રીતે આગળ વધતા રહો. ટીનાની આ પોસ્ટને લોકો ખૂબ લાઈક્સ આપી રહ્યાં છે અને ઘણાં લોકોએ આકાશ અને ઈશાના જન્મદિવસ પર શુભેચ્છાઓ પણ પાઠવી.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ દરમિયાન રિલાયન્સ ઈન્સ્ડસ્ટ્રીની માલિકીની આઈપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઇ ઈન્ડિયને પણ આકાશ અંબાણીને તેના જન્મદિવસ પર અભિનંદન આપ્યા હતા. ફેબ્રુઆરીમાં ટીના અંબાણીએ સાસુ કોકિલાબેન અંબાણી માટે જન્મદિવસની પોસ્ટ શેર કરી હતી, જે તેમને બધાં માટે પ્રેરણા તરીકે બતાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.