બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 GT vs SRH Know what the Narendra Modi Stadium pitch report says

IPL 2024 / GT vs SRH: અમદાવાદમાં થશે આજે રનનો ખડકલો? જાણો શું કહે છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પીચ રિપોર્ટ

Megha

Last Updated: 08:28 AM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે અને અહીં આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 28 મેચ રમાઈ છે.

IPL 2024 માં અત્યાર સુધી 11 મેચ રમાઈ છે અને આજે એટલે કે 31 માર્ચના રોજ ક્રિકેટ ચાહકોને બે મેચ જોવા મળશે. પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. હવે એ વાત તો જાણીતી જ છે કે સનરાઇઝર્સ હૈદરાબાદ તેની છેલ્લી મેચમાં લીગના ઇતિહાસમાં સર્વોચ્ચ સ્કોર બનાવ્યા બાદ અહીં આવી રહ્યું છે. આ સાથે જ ગુજરાત ટાઇટન્સે સિઝનની પ્રથમ મેચ જીતી હતી, પરંતુ બીજી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેટ્સમેનોનો દબદબો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. અહીંની પિચમાં બોલરો માટે કંઈ ખાસ નથી. આવી સ્થિતિમાં અહીં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. અહીંની પીચ પર, સ્પિન બોલરો માટે રન રોકવાનું સરળ નથી, જ્યારે ઝડપી બોલરોને ચોક્કસપણે થોડો બાઉન્સ જોવા મળે છે, જેના કારણે તેઓ બેટ્સમેનોને પરેશાન કરી શકે છે.

સાથે જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 28 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 14 વખત જીત મેળવી છે, જ્યારે ટાર્ગેટનો પીછો કરતી ટીમે 14 મેચ જીતી છે. અહીં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 170 થી 180 રનની વચ્ચે જોવા મળ્યો છે. ગુજરાત ટાઇટન્સ આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 11 મેચ રમી છે, જેમાંથી તેણે 7માં જીત મેળવી છે, જ્યારે 4માં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

IPL 2024 માટે ગુજરાત ટાઇટન્સની ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, નૂર અહેમદ, સાઈ કિશોર, રાશિદ ખાન, જોશુઆ લિટલ , મોહિત શર્મા, અઝમતુલ્લા ઓમરઝાઈ, ઉમેશ યાદવ, સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, માનવ સુથાર, સ્પેન્સર જોન્સન, સંદીપ વોરિયર, બીઆર શરથ.

વધુ વાંચો: ચાલુ મેચમાં વિરાટ કોહલીએ રિંકૂ સિંહ સામે આવા ઈશારા કેમ કર્યા? જુઓ Video

IPL 2024 માટે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ:
પેટ કમિન્સ (કેપ્ટન), અબ્દુલ સમદ, અભિષેક શર્મા, એઈડન માર્કરામ, ટ્રેવિસ હેડ, વાનિન્દુ હસરાંગા, માર્કો જેન્સન, રાહુલ ત્રિપાઠી, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, સનવીર સિંહ, હેનરિક ક્લાસેન, ભુવનેશ્વર કુમાર, મયંક અગ્રવાલ, ટી નટરાજન, અનમોલપ્રીત સિંહ, મયંક માર્કંડે, ઉપેન્દ્ર સિંહ યાદવ, ઉમરાન મલિક, નીતિશ કુમાર રેડ્ડી, ફઝલહક ફારૂકી, શાહબાઝ અહેમદ, જયદેવ ઉનડકટ, આકાશ સિંહ, જે સુબ્રમણ્યન.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

GT vs SRH IPL 2024 IPL 2024 Latest News IPL 2024 news ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ