ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / iPhone 18નું ફિચર્સ થયુ લીક, જાણો કેમરાથી લઈ ફિચર્સની તમામ ડિટેઈલ
Last Updated: 11:06 PM, 8 November 2025
ADVERTISEMENT
ભારત સહિત ગ્લોબલ માર્કેટમાં iPhone 17 લોન્ચ થયા બાદ હવે iPhone 18 પણ ધૂમ મચાવશે. આ Apple iPhone આવતા વર્ષે લોન્ચ થશે. જેમાં આગામી iPhone ના ફીચર્સ પહેલાથી જ સામે આવી રહ્યા છે. iPhone 17 ની સરખામણીમાં તેમાં કયા અપગ્રેડ હશે તેના પણ સંકેતો સામે આવી રહ્યા છે. જેમાં આ ફોનના મુખ્ય ફીચર્સ પણ રીવીલ થવા લાગ્યા છે. હમણાં iPhone Air 2 ના કેમેરા વિશે પણ માહિતી સામે આવી હતી.
ADVERTISEMENT
iPhone 18 આવતા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થવાની શક્યતા છે. iPhone 18 Pro, iPhone 18 Pro Max અને iPhone Air 2 પણ તેની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. પરંતુ કંપનીએ હજુ સુધી તેની iPhone 18 સીરીઝની લોન્ચ ડેટ સત્તાવાર રીતે જાહેર નથી કરી. છેલ્લા કેટલાક વર્ષોથી મોટા ભાગે Apple સપ્ટેમ્બરમાં તેની નવી iPhone સીરીઝ લોન્ચ કરે છે. આથી iPhone 18 આવતા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થઈ શકે તેવી ધારણા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT