ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Indian wrestler Bajrang Punia beats Canadas McNeil Lachlan

BREAKING / ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ: બજરંગ પુનિયાએ ખેલ્યો ગોલ્ડન દાવ, કેનેડાનાં પહેલવાનને આપી ધોબીપછાડ

Published By: Pravin

Last Updated: 11:38 PM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજરંગ પૂનિયાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. બજરંગ પૂનિયાએ કેનેડાના કે એલ. મેકલિનને 9-2 ના બે પોઈન્ટથી હરાવીને ગોલ્ડ પોતાના નામે કર્યો હતો.

ADVERTISEMENT

  • કુશ્તીમાં ભારતીય ખેલાડી બજરંગ પૂનિયાએ ગોલ્ડ મેડલ જીત્યો
  • કેનેડાના ખેલાડીને 9-2થી માત આપી
  • કુશ્તીમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ

બજરંગ પૂનિયાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. પુરુષોની ફ્રીસ્ટાઈલ 65 કિલો ભારવર્ગની ફાઈનલમાં બજરંગ પૂનિયાએ કેનેડાના કે એલ. મેકલિનને 9-2 ના બે પોઈન્ટ લઈને વાપસી કરવાની કોશિશ કરી હતી, પણ બજરંગે એવુ થવા ન દીધું.

ભારતના દિગ્ગજ પહેલવાન બજરંગ પુનિયાએ પુરુષોના 62 કિલોગ્રામ ભારવર્ગમાં શુક્રવારના રોજ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. બજરંગે ફાઈનલમાં કેનેડાના લાચનાલ મેક્નિલને 9-2થી માત આપીને ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. 

બજરંગ પૂનિયાનો કોમનવેલ્થ ગેમ્સમાં આ સતત ત્રીજો મેડલ છે. બજરંગે કોમનવેલ્થ ગેમ્સમાં સતત બીજો ગોલ્ડ જીત્યો છે.  ગત વખતે ગોલ્ડ કોસ્ટમાં તેણે સ્વર્ણ પદક જીત્યો હતો. ગ્લાસ્ગોમાં બજરંગ ગોલ્ડ જીતવાથી ચુકી ગયા હતા. વર્ષ 2014માં તેમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Indian wrestler Bajrang Punia commonwealth games 2022 indian wrestler Commonwealth Games 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ