બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / યાત્રીગણ કૃપયા ધ્યાન દે! આ મહિને 20થી વધુ ટ્રેનો છે રદ, એક તો ગુજરાતની
Last Updated: 11:59 AM, 13 August 2026
શું તમે પણ કન્ફર્મ સીટ મેળવવા માટે તમારી ટ્રેનની ટિકિટ બે મહિના અગાઉ બુક કરાવો છો? મુસાફરો ઘણીવાર વહેલી ટિકિટ બુક કરાવતા હોવા છતાં, રેલવે દ્વારા ત્યારબાદ આપવામાં આવતી મહત્વપૂર્ણ માહિતી કે ફેરફારો પર ધ્યાન આપવાનું ચૂકી જાય છે. જો તમે ઓક્ટોબરમાં ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા હોય, તો આ માહિતી તમારા માટે ઉપયોગી છે. દિલ્હી-રેવાડી રેલ સેક્શન પર ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમને લગતી કામગીરી ચાલી રહી છે, જેના કારણે રેલવેએ કેટલીક ટ્રેનો રદ કરી છે.
ADVERTISEMENT
5 ઓક્ટોબર
ADVERTISEMENT
6 ઓક્ટોબર
ADVERTISEMENT
7 ઓક્ટોબર
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સરકાર આપી રહી છે ₹90000 ગેરન્ટી ફ્રી લોન...ક્રેડિટ કાર્ડ પણ મળશે, ફક્ત આઘાર કાર્ડ પર લોન
ADVERTISEMENT
ટ્રેન નંબર 15308 સિરસા-તિલકબ્રિજ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.