બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઇન્ડિયન એરફોર્સમાં સીધી ભરતી, જલ્દી કરો અરજી; જાણો આખી પ્રોસેસ
Last Updated: 02:48 PM, 28 June 2026
જો તમે 10મું પાસ કર્યું છે અને સરકારી નોકરીની શોધમાં છો, તો આ તક તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ઇન્ડિયન એરફોર્સ દ્વારા HQ મેન્ટેનન્સ કમાન્ડ હેઠળ કુલ 6 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારોએ ઓફલાઇન અરજી કરવી પડશે અને અરજી પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 27 જુલાઈ, 2026 નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ભારતીય વાયુસેનાએ ગ્રુપ C સિવિલિયન કેટેગરી હેઠળ મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) અને અન્ય સંબંધિત પદો માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી દ્વારા HQ મેન્ટેનન્સ કમાન્ડમાં કુલ 6 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોને અરજી ફોર્મ ઓફલાઇન ભરીને નિર્ધારિત સરનામે પોસ્ટ દ્વારા મોકલવું પડશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે લખિત પરીક્ષા (Written Exam) ના આધારે કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પદો માટે અરજી કરનાર ઉમેદવારે કોઈ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.
ADVERTISEMENT
આ ઉપરાંત નીચેના ક્ષેત્રોમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે:
ADVERTISEMENT

આ પણ વાંચોઃ પાસપોર્ટ, આધાર કાર્ડ, LPG... એક જુલાઈથી બદલાઈ રહ્યા છે ઘણા નિયમ
પસંદ થયેલા ઉમેદવારોને 7મા પગાર પંચ (7th Pay Commission) મુજબ પે મેટ્રિક્સ લેવલ-1 હેઠળ પગાર આપવામાં આવશે. ઉપરાંત અન્ય સરકારી ભથ્થાઓનો લાભ પણ મળશે.
અરજી સાથે નીચેના દસ્તાવેજોની નકલ જોડવી જરૂરી છે:
અરજી ફોર્મ હિન્દી અથવા અંગ્રેજીમાં ટાઇપ કરેલું હોવું જોઈએ. તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી નીચેના સરનામે પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે:
Commandant, IAM, IAF,
Vimanapura Post,
Bengaluru – 560017
અરજી કરવાની છેલ્લી તારીખ: 27 જુલાઈ, 2026 તેથી રસ ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરી દેવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.