બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / શુક્રનું સિંહ રાશિમાં ગોચર, 1 ઓગસ્ટ સુધી આ લોકોએ રહેવું સાવધાન

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / શુક્રનું સિંહ રાશિમાં ગોચર, 1 ઓગસ્ટ સુધી આ લોકોએ રહેવું સાવધાન

Last Updated: 09:37 PM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શુક્ર કર્ક રાશિમાંથી નીકળી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર અમુક રાશિઓ માટે મુશ્કેલીઓ વધારનારું સાબિત થશે. ચાલો તે રાશિઓ વિષે જાણીએ.

1/6

photoStories-logo

1. શુક્ર ગોચર

આગામી 4 જુલાઈ 2026ના રોજ શુક્ર સિંહ રાશિમાં ગોચર કરશે. જ્યાં તેઓ 1 ઓગસ્ટ સુધી આ રાશિમાં રહેશે ત્યારબાદ તે કન્યા રાશિમાં જશે. શુક્રનું આ ગોચર દરેક 12 રાશિઓ પર અલગ અલગ અસર કરશે. પણ આ ગોચર અમુક રાશિ માટે અનુકૂળ નથી. તેઓએ આ દરમિયાન સાવધાન રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કર્ક

આ ગોચર તમારા માટે અમુક પડકારજનક પરિસ્થિતિઓ બનાવી શકે છે. પૈસા અંગે ઉતાવળમાં કોઈ નિર્ણયો ન લો. પૈસા ઉધાર આપતા પહેલા કે કોઈપણ મોટા નાણાકીય નિર્ણય લેતા પહેલા સ્થિતિનું મૂલ્યાંકન કરો. નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે ભવિષ્યમાં સારા મોકા મળશે. લવ લાઈફમાં નાની બાબતો પર મતભેદ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કન્યા

આ ગોચર તમારે ખર્ચ અને વ્યવહારો પર ખાસ ધ્યાન આપવું. બિનજરૂરી ખર્ચાઓ વધી શકે છે, આથી બજેટ રાખવું સારું રહેશે. નોકરી કરતા લોકોને નવા મોકા મળી શકે છે, પરંતુ સફળતા માટે ધીરજ અને સતત મહેનત જરૂરી છે. લવ લાઈફમાં ઈમોશન પર આધાર રાખવાને બદલે સમજદારીપૂર્વક નિર્ણયો લેવા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મકર

આ ગોચર તમારે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી. રોકાણ કે પાર્ટનરશીપ અંગે વિચારપૂર્વક નિર્ણયો લેવા. નોકરી કરતા લોકોને તેમના પ્રદર્શનના આધારે આગળ વધવાનો મોકો મળી શકે છે. જોકે વ્યક્તિગત સંબંધોમાં ગેરસમજ ટાળવા માટે ખુલ્લા મને વાતચીત જરૂરી રહેશે. સંયમિત વર્તન અનેક સમસ્યાઓ ટાળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કુંભ

તમારા માટે આ દરમિયાન આર્થિક બાબતોમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. ફોક્સ વગર કોઈપણ આર્થિક નિર્ણયો લેવાનું ટાળો. વર્કપ્લેસ પર તમારી મહેનત ઓળખ લાવી શકે છે અને ભવિષ્યમાં નવી જવાબદારીઓ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારા લવ લાઈફમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. આ સ્થિતિમાં કોઈપણ ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે ધીરજ અને પરસ્પર વિશ્વાસ જાળવી રાખવો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Virgo Leo Venus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ