ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ભૂલથી પણ શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લેવું, વધી રહ્યું છે યુરિક એસિડ
Last Updated: 08:57 AM, 15 June 2025
ADVERTISEMENT
શરીરમાં યુરિક એસિડ વધવાથી આરોગ્ય સંબંધિત અનેક સમસ્યાઓ શરીર પર હુમલો કરી શકે છે. જો તમે પણ હાઈ યુરિક એસિડની સમસ્યા સાથે ઝઝૂમી રહ્યા છો, તો સમય રહેતા તેના વધેલા સ્તરને નિયંત્રણમાં લેવુ ખૂબ જરૂરી છે. પરંતુ શું તમે પણ આ વાતથી અજાણ છો કે તમને હાઈ યુરિક એસિડ વિશે કેવી રીતે ખબર પડશે?ચાલો, આ વિશે વિગતવાર માહિતી મેળવીએ.
ADVERTISEMENT
હાડકાં પર પડે છે ખરાબ અસર
વધેલા યુરિક એસિડના કારણે તમારા હાડકાં અને સ્નાયુઓના આરોગ્ય પર ખરાબ અસર પડી શકે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હાઈ યુરિક એસિડના કારણે યુરિક એસિડના ક્રિસ્ટલ સાંધાંમાં જમવા લાગે છે. જેના કારણે તમને સાંધાંમાં દુખાવો અનુભવી શકાય છે. આ ઉપરાંત સાંધાંમાં ગાંઠ કે સોજો વગેરે આવા લક્ષણો પણ હાઈ યુરિક એસિડ તરફ ઈશારો કરી શકે છે.
ADVERTISEMENT
ધ્યાન આપવાની વાત
શું તમને મુત્રવિસર્જન સમયે જલનનો અનુભવ થાય છે? જો હા, તો આવા લક્ષણને અવગણવાની ભૂલ કરવી જોઈએ નહીં. તમારી જાણ માટે જણાવી દઈએ કે વારંવાર પેશાબ લાગવો લક્ષણ પણ હાઈ યુરિક એસિડનું સંકેત સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી આવા લક્ષણોને અવગણવાથી તમારું આરોગ્ય ખરાબ રીતે અસરગ્રસ્ત થઈ શકે છે.
ADVERTISEMENT

થાક અને નબળાઈ
ADVERTISEMENT
યુરિક એસિડનું સ્તર વધવાથી ઊર્જા સ્તર પર નકારાત્મક અસર થઈ શકે છે. જો તમને હંમેશા થાક લાગતો રહે છે અને નબળાઈ મહેસૂસ થાય છે, તો આવા લક્ષણોને સામાન્ય સમજીને અવગણવા જોઈએ નહીં. આવા લક્ષણો જોવા મળે, તો તરત જ સાવધાન થવું જોઈએ અને ચેકઅપ કરાવવો જોઈએ.
યુરિક એસિડ વધવાના કારણો
ADVERTISEMENT

ADVERTISEMENT
યુરિક એસિડનું સામાન્ય સ્તર
યુરિક એસિડ ઘટાડવા શું કરવું?

કયો ખોરાક ટાળવો?
વધુ વાંચો: ચોમાસામાં ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી? ગ્લોઈંગ સ્કિન માટે અજમાવો આ ટિપ્સ
જો લક્ષણો સતત રહે છે અથવા વારંવાર સાંધાના દુખાવાની તકલીફ થાય છે તો ડૉક્ટર દ્વારા યુરિક એસિડનો ટેસ્ટ કરાવવો અને નિયમિત ચકાસણી રાખવી ખૂબ જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT