ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હાઇ કોલેસ્ટ્રોલ છે, તો ભૂલથી પણ કૉફી ન પીતા, હાર્ટને થઇ શકે છે આડઅસર!

photo-story

6 ફોટો ગેલેરી

લાઇફસ્ટાઇલ / હાઇ કોલેસ્ટ્રોલ છે, તો ભૂલથી પણ કૉફી ન પીતા, હાર્ટને થઇ શકે છે આડઅસર!

Last Updated: 01:29 PM, 26 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જે લોકો હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડાતા હોય અને કોફી પીવાના પણ શોખીન હોય તેમને સાવધાન રહેવાની જરૂર છે. કેમ કે, આ આદત તમારા હૃદયને પણ નુકશાન પહોંચાડી શકે છે.

1/6

photoStories-logo

1. હાઈ કોલેસ્ટ્રોલ

હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા લોકોમાં ખૂબ વધી રહી છે. તેના કારણે આપણું હૃદયનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તેનું કારણ આપણી રોજબરોજની ખાવા પીવાની આદતો પણ હોઈ શકે છે. જો તમને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય અને તમે કોફી પીવાના શોખીન હોવ તો તમારે ચેતી જવાની જરૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. તાજેતરની સ્ટડી

તાજેતરની એક સ્ટડીમાં સામે આવ્યું છે કે, કોફીના સેવનથી કોલેસ્ટ્રોલ લેવલને ઇફેક્ટ થાય છે. કોફીમાં કેફેસ્ટોલ અને કહ્યેઓલ નામનું નેચરલ ઓઈલ હોય છે. આ બંને જ ઓઈલ બેડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. અનફિલ્ટર કોફી

કોફીને જ્યારે પેપર ફિલ્ટરથી ગાળવામાં આવે ત્યારે તે ફિલ્ટરમાં જ ચોંટી જાય છે પરંતુ તેને ગાળ્યા વગર પીવામાં આવે તો આ ઓઈલ સીધું પેટમાં જાય છે. શરીરમાં પ્રવેશ્યા બાદ તે બેડ કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે. જેની અસર આપણા હૃદય ઉપર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. એથોરોસ્ક્લેરોસિસ નામની બીમારી

આથી અનફિલ્ટર કોફી આપણા માટે અનહેલ્થી સાબિત થાય છે. અનફિલ્ટર કોફીમાં કેફેસ્ટોલ અને કહ્યેઓમાં ઓઈલનું લેવલ વધારે હોય છે. જે બેડ કોલેસ્ટ્રોલ વધારે છે. જ્યારે બેડ કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે એથોરોસ્ક્લેરોસિસ નામની બીમારી થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ડૉક્ટરની લો સલાહ

જો તમે તમારા હૃદયને સ્વસ્થ્ય રાખવા માંગતા હોવ તો હર્બલ ટી, ગ્રીન ટી કે ડિકૈફિનેટેડ કોફી જેવા ઓપ્શન અપનાવી શકો છો. જો તમને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય અને કોફી પીવા માંગતા હોવ તો પહેલા ડૉક્ટરની સલાહ લો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

High Cholesterol Cholesterol Level Bad Cholesterol
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ