ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / જો ફોનમાંથી ભૂલથી ફોટો ડિલીટ થઈ જાય, તો આ રીતે મિનિટોમાં જ રિકવર કરો
Last Updated: 08:04 PM, 17 November 2025
ADVERTISEMENT
અત્યારના જમાનામાં લગભગ દરેક લોકો પાસે સ્માર્ટફોન હોય છે. જેમાં આપણા મહત્વના ફોટોઝ અને વીડિયો સ્ટોર કરવામાં આવે છે. પણ અમુકવાર સ્માર્ટફોનમાંથી આકસ્મિક રીતે ફોટા ડિલીટ થઈ જાય છે, જેના કારણે તકલીફ પણ થઇ શકે છે. ડિલીટ થયેલા ફોટા રિકવર કરવા માટે વિવિધ રીતો છે.
ADVERTISEMENT
અનેક સ્માર્ટફોન ફાઇલોને તરત પરમિનેન્ટ ડિલીટ નથી કરતા. તેઓ અમુક સમયગાળા માટે ફાઇલોને ખાસ ફોલ્ડરમાં સ્ટોર કરે છે, જેનાથી રિકવરની શક્યતા રહે છે. ફોટો ડિલીટ કર્યા બાદ તે મેમરીમાંથી તરત જ ડિલીટ કરવામાં આવતુ નથી; તેના બદલે તે અમુક સ્થાન પર સ્ટોર રહે છે. જ્યાં સુધી નવી ફાઇલ તે સ્થાનને ઓવરરાઇટ ન કરે ત્યાં સુધી તે ફાઇલ કે ફોટો રિકવર કરી શકાય છે. ચાલો તે વિષે જાણીએ.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ડાઉનલોડ કર્યા બાદ તમારા સ્માર્ટફોન પર સોફ્ટવેર રન કરો. ત્યાર બાદ સ્ક્રીન પર તે તમામ ફોટો દેખાશે જેને તમે ડિલીટ કર્યા હશે. જે ફોટાને રીકવર કરવા હોય તેને સિલેક્ટ કરો અને ફોનમાં રિકવર કરવાનો ઓપ્શન ચોઈસ કરો. આ રીતે તમે ડિલીટ થયેલો ફોટો રિકવર કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ