બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

VTV / ધર્મ / how to please lord krishna puja upay in gujarati

માન્યતા / ભગવાન શ્રીકૃષ્ણની પૂજા દરમિયાન અચૂક કરવા જોઈએ આ 5 ઉપાય, કષ્ટોને દૂર કરી મનોકામના પૂર્ણ કરે છે કાળિયા ઠાકર

Manisha Jogi

Last Updated: 11:28 AM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા માટેના કેટલાક નિયમ જણાવવામાં આવે છે. કૃષ્ણ પૂજામાં તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે તો ભક્તો પર તેમની વિશેષ કૃપા રહે છે.

  • ભગવાન શ્રીકૃષ્ણને પૂર્ણ અવતાર માનવામાં આવે છે
  • આ પાંચ ઉપાય કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ થશે પ્રસન્ન
  • ભક્તો પર વરસાવે છે તેમની કૃપા

હિંદુ ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણને પૂર્ણ અવતાર માનવામાં આવે છે. સનાતન ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા માટેના કેટલાક નિયમ જણાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ કૃષ્ણ પૂજામાં તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરે તો ભક્તો પર તેમની વિશેષ કૃપા રહે છે. 

  • ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો છો, તો નિયમિતરૂપે ‘ॐ श्रीकृष्णाय नम:’ નો શ્રદ્ધાપૂર્વક જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન શ્રીકૃષ્ણ ભક્તોને સંકટથી બચાવવા માટે આવે છે. 
  • પૌરાણિક માન્યા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય હતી, આ કારણોસર તેઓ હંમેશા તેમની પાસે વાંસળી રાખતા હતા. આ કારણોસર શ્રીકૃષ્ણને બંસી બજૈયા નામથી ઓળખવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણની પૂજામાં વાસંળી અર્પણ કરવામાં આવે તો તેઓ પ્રસન્ન થાય છે અને તમામ દુ:ખ હરી લે છે. 
  • ભગવાન શ્રીકૃષ્ણને મોરપીંછ ખૂબ જ પ્રિય હતું. આ કારણોસર જો કોઈ વ્યક્તિ કૃષ્ણપૂજામાં મોરપીંછ અર્પણ કરે તો તમામ મનોકામના પૂર્ણ થાય છે. માનવામાં આવે છે કે, કુંડળીમાં કાળસર્પ દોષ હોય તો તમામ કષ્ટમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રીકૃષ્ણને ચઢાવેલ મોરપીંછ પથારી નીછે રાખીને સૂવું. આ ઉપાય કરવાથી જીવનમાં તાત્કાલિક બદલાવ આવવાની માન્યતા છે. 
  • હિંદુ માન્યતા અનુસાર કોઈ દેવતાને તેમની પ્રિય વસ્તુનો ભોગ લગાવવામાં આવે તો તેઓ પ્રસન્ન થઈને ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે. તમે પણ શ્રીકૃષ્ણની કૃપા મેળવવા માંગો છો, તો તેમની પૂજા દરમિયાન માખણ, મિશ્રી, ચરણામૃત, લાડવા તથા અન્ય ભોગ અર્પણ કરવા અને તેમાં તુલસીનું પાન જરૂરથી હોવું જોઈએ. 
  • સંતાન સુખ મેળવવા માંગો છો, તો નિયમિતરૂપે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી જોઈએ. માનવામાં આવે છે કે, કાન્હાની પૂજામાં સંતાન ગોપાલ મંત્રનો પાઠ કરવાથી સંતાન સુખ જરૂરથી પ્રાપ્ત થાય છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

સંકળાયેલા મુદ્દાઓ

how to please lord Krishna krishna puja krishna puja upay કાન્હા પૂજા ઉપાય ભગવાન શ્રીકૃષ્ણ પૂજા શ્રીકૃષ્ણ પૂજા Spiritual
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ