how to make herbal tea at home to prevent Rainy season diseases fit n fine
Fit N Fine /
વરસાદમાં રોગોથી બચવા હર્બલ ટી આ રીતે બનાવો
Team VTV08:22 PM, 26 Aug 19
| Updated: 11:23 PM, 26 Aug 19
વરસાદની સીઝનમાં ખાસ કરીને રોગચાળો ફેલાતો હોય છે. આવામાં શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાથી આ સીઝનની મોટાંભાગની બીમારીઓથી બચી શકાય છે. હર્બલ ટી સહિત ઘણી એવી આયુર્વેદિક ખાવાની વસ્તુઓ બનાવી શકાય છે જેનાથી રોગ થવાથી બચી શકાય છે. ત્યારે આવો જાણીએ આજના Fit n Fine ના ઍપિસોડમાં આવી જ અમુક આયુર્વેદિક ટિપ્સ વિશે...