બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Vivo S સિરીઝ 6 વર્ષ બાદ કરી રહી છે વાપસી, જાણો Vivo S2ની લૉન્ચ ડેટ, ફીચર્સ અને કિંમત

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / Vivo S સિરીઝ 6 વર્ષ બાદ કરી રહી છે વાપસી, જાણો Vivo S2ની લૉન્ચ ડેટ, ફીચર્સ અને કિંમત

Last Updated: 04:18 PM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વિવો 6 વર્ષ બાદ એસ સિરીઝ સાથે ભારતમાં પરત આવી રહ્યું છે અને Vivo S2ને 6 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે લોન્ચ કરશે. આ ફોનમાં કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે, ડ્યુઅલ કેમેરા અને એસ્થેટિક ડિઝાઇન આવશે.

1/5

photoStories-logo

1. Vivo S2

Vivo ભારતમાં એક નવો સ્માર્ટફોન લાવી રહ્યું છે, જેને Vivo S2 નામ આપવામાં આવ્યું છે. કંપનીએ પોતે આ માહિતી શેર કરી છે. કંપનીએ અગાઉ 2019 માં Vivo S1 લોન્ચ કર્યો હતો અને હવે છ વર્ષ બાદ તે તેની S સીરીઝમાં બીજો હેન્ડસેટ લાવી રહી છે. Vivo S2 માટે એક ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં કંપની જણાવે છે કે આ હેન્ડસેટ 6 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યે ભારતમાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. એસ્થેટિક ડિઝાઇન

ટીઝર પોસ્ટરમાંથી ફોનની ડિઝાઇન, કેમેરા અને કર્વ્ડ ડિસ્પ્લેનો અંદાજ મળી જાય છે. જેમાં કંપનીએ લખ્યું છે – “Vivo S2 My New Story” અને નીચે 3ડી કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લેનો ઉલ્લેખ કર્યો છે. ડિસ્પ્લેની સાઈઝ લોન્ચિંગ વખતે જ જાહેર થશે. Vivo S2 સિરીઝનો મુખ્ય ટાર્ગેટ જનરેશન-ઝેડ અને મિલેનિયલ્સ છે. જેમાં કંપનીએ એસ્થેટિક ડિઝાઇન અને રોજિંદા ઉપયોગને સરળ બનાવતા ફીચર્સ પર ખાસ ધ્યાન આપ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ડિઝાઇન અને કેમેરા એક્સપિરિયન્સ

આ ફોનમાં આ બે વસ્તુઓ પર કંપનીનું સૌથી વધુ ફોકસ છે. આજના ઝડપી યુગમાં લોકોને શાનદાર વિઝ્યુઅલ એક્સપિરિયન્સ આપવાની કોશિશ કરવામાં આવી છે, જેથી રોજિંદા ઉપયોગમાં પણ આ ફોન ચડિયાતો સાબિત થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ડ્યુઅલ રિયર કેમેરા

આ ફોનમાં પાછળની બાજુએ ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળશે. આ કેમેરા સેટઅપ સાથે અનેક સ્માર્ટ એઆઈ ફીચર્સ પણ આવી શકે છે. આજકાલ ફોટો અને વીડિયો માત્ર યાદો સાચવવા માટે નથી પરંતુ ઘણા લોકો યુટ્યુબ જેવા પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ પણ બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે

આ ફોનમાં ઓફિશિયલ ટીઝરમાંથી સ્પષ્ટ થાય છે કે Vivo S2માં કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે પેનલ વપરાશે. કેમેરા મોડ્યુલ સાથે રિંગ લાઇટિંગ આપવામાં આવશે અને પ્રીમિયમ કલર્સ પણ જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vivo new smartphone Vivo S2
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ