ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / horoscope based on zodiac shows how your day 29 september 2022

રાશિફળ / આજે ચોથું નોરતું: આ રાશિના જાતકોને મનપસંદ વસ્તુની પ્રાપ્તિના યોગ, જાણો કેવો રહેશે આજનો દિવસ

Published By: Kavan

Last Updated: 08:28 AM, 29 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો શુભ અંક 2 છે અને આજના દિવસે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી તથા પીળી મીઠાઈનું ગરીબોમાં દાન કરવાથી ફાયદો થાય છે. તો આજના દિવસે મકર રાશિના જાતકોને મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થવાનો યોગ છે.

ADVERTISEMENT

શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 2.12 થી 3.53 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)
---------------------------------------
શું કરવું? : દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો
શું ના કરવું? : ઘરમાં અશાંતિનો માહોલ ઉભો ન કરવો
આજનો મંત્ર : ઓમ રીં નમ:
આજનું દાન : પીળી મીઠાઈનું ગરીબોમાં દાન કરવું
-------------------------
મેષ (અ.લ.ઈ.)
નવા રોકાણોમાં લાભની સંભાવના
પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય
આર્થિક બાબતે સંભાળીને કામ કરવું
લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું

વૃષભ (બ.વ.ઉ.)
ધનલાભની ઉત્તમ સંભાવના
સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે
અધિકારી વર્ગના આશીર્વાદ મળશે
ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો

મિથુન (ક.છ.ઘ.)
પ્રોપર્ટીમાં કરેલ રોકાણ લાભ કરાવશે
પારિવારિક જીવન આનંદમય રહેશે
ખોટા માણસો સાથે સમય વેડફવો નહીં
અનુભવી પાસેથી શીખેલું કામ લાગશે

કર્ક (ડ.હ.)
સ્વતંત્ર જીવનમાં શાંતિ અનુભવશો
પરિવારના સભ્યોથી પરેશાની જણાશે
લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવના
આર્થિક સંકડામણનો અનુભવ થશે

સિંહ (મ.ટ.)
ઘરેલું જીવનમાં શાંતિ જણાશે
કરેલા રોકાણો લાભદાયી નીવડશે
કામકાજ માટે યાત્રા થવાની સંભાવના
ધંધામાં ધનલાભ અને પ્રગતિ જણાશે

કન્યા (પ.ઠ.ણ.)
સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવના
જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી બનશે
ધર્મ આદ્યાત્મિકતામાં રૂચી વધશે
નોકરીયાતને સારો સહયોગ મળશે

તુલા (ર.ત.)
શેર સટ્ટામાં ધનહાનિની સંભાવના
પારિવારીક બાબતોમાં શાંતિ જણાશે
નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે
વિદ્યાર્થીઓ માટે સારો સમય છે

વૃશ્ચિક (ન.ય.)
રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે
કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે
ધંધામાં કરેલા આયોજનો સફળ થશે
વાહન ચલાવવામાં સાવધાની રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક બાબતે મજબૂત બનશો
વ્યવસાયિક-પારિવારીક સમસ્યા રહેશે
માન-સન્માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે
આવક-જાવક સમાંતરે જળવાઈ રહેશે

મકર (ખ.જ.)
પારિવારીક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે
તબિયત બાબતે કાળજી રાખવી
મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે
નજીકના સુખનું જ ધ્યાન કરો

કુંભ (ગ.સ.ષ.શ.)
વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે
વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે
રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે
નવા સંબંધોમાં વૃદ્ધિ થશે

મીન (દ.ચ.ઝ.થ.)
જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે
પારિવારિક વૈચારિક મતભેદ રહેશે
ધન,પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscope Horoscope Zodiac iniadnfirstcase Daily Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ