ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / horoscope based on zodiac shows how your day 05 Oct 2022

રાશિફળ / આજે દશેરા: આ રાશિના જાતકોને આજે પ્રમોશનના યોગ, જાણો કેવો રહેશે આપનો દિવસ

Published By: Kavan

Last Updated: 08:09 AM, 5 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે દશેરા પર્વ, અસત્ય પર સત્યની જીતનો દિવસ. આજના દિવસે રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવો અને ગરીબોને અન્ન અને વસ્ત્રનું દાન કરવાથી ફાયદો થાય છે તો આ મેષ રાશિના જાતકો માટે પ્રમોશનના યોગ છે.

ADVERTISEMENT

શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12.30 થી 2.12 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
------------------
શું કરવું? : રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવો
શું ના કરવું? : અકારણ ક્રોધથી દૂર રહેવું
આજનો મંત્ર : ઓમ રામચંદ્રાય નમ:
આજનું દાન : ગરીબોને અન્ન અને વસ્ત્રનું દાન કરવું
------------------
મેષ (અ.લ.ઈ.)
નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે
શેર-સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે
ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું
કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે

વૃષભ (બ.વ.ઉ.)
દામ્પત્ય જીવનમાં અણબનાવો દૂર થશે
મકાન વાહન ખરીદવાનો અવસર મળશે
તબિયતની બાબતમાં કાળજી રાખવી
વિદ્યા માટે બહાર જવાનું આયોજન કરી શકો

મિથુન (ક.છ.ઘ.)
નોકરીયાત વર્ગને જવાબદારીમાં વધારો થશે
માનસિક તનાવમાંથી મુક્ત થવા પ્રયાસ કરવો
યાત્રા-પ્રવાસથી લાભની સંભાવના
વિવાહ બાબતના પ્રશ્નોમાં સફળતા મળે

કર્ક (ડ.હ.)
ભાગીદારીવાળા ધંધામાં લાભ થાય
પ્રેમ પ્રસંગોમાં સાનુકૂળતા જણાય
વાહન ધીમેથી ચલાવવું-કામ શાંતિથી કરવું
ધાર્મિક લોકો માટે વિદેશયોગની સંભાવના

સિંહ (મ.ટ.)
પ્રશંસનીય કાર્ય થવાની સંભાવના છે
કૌટુંબિક સંબંધોમાં સુધારો જોવા મળે
ધંધામાં પ્રગતિના યોગ જણાય છે
વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવું

કન્યા (પ.ઠ.ણ.)
સંતાનોની ચિંતામાં સમાધાન મળશે
અજાણ્યા લોકો સાથે રોકાણમાં ધ્યાન રાખવું
ખેડૂતો માટે સારો સમય જણાય છે
બદલી, બઢતી કે સ્થળાંતરના યોગ બને છે

તુલા (ર.ત.)
આર્થિક બાબતે સંકડામણ અનુભવશો
ઉઘરાણી ઉપર પૂરતું ધ્યાન આપવું
સંતાનોના પ્રશ્નોમાં ચિંતા જણાશે
સરકારી તંત્ર વિરોધીઓથી સાવધાન રહેવું

વૃશ્ચિક (ન.ય.)
કૌટુંબિક પ્રેમભાવમાં વૃદ્ધિ થશે
નવી ઓળખાણો દ્વારા લાભ થશે
નોકરીમાં પ્રમોશનની શક્યતા જણાય છે
ઓચિંતા મુશ્કેલી આવવાની સંભાવના છે

ધન (ભ.ધ.ફ.ઢ.)
આપના મનમાં ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરશે
માનસિક અશાંતિનો અનુભવ થશે
દામ્પત્ય જીવનમાં સાધારણ તણાવ જણાશે
નોકરીયાતને સમય અનુકૂળ જણાશે

મકર (ખ.જ.)
રોકાયેલા અધૂરાં કાર્યો પૂરાં થશે
આર્થિક સંકડામણ ઓછી થશે
વિરોધીઓ કાવાદાવામાં નિષ્ફળ જશે
રાજકીય ક્ષેત્રમાં સાચવીને ચાલવું

કુંભ (ગ.સ.શ.ષ.)
સકારાત્મક વિચારોથી સારો લાભ થશે
વેપાર-ધંધામાં સારો લાભ જણાશે
મનની મૂંઝવણમાં સામાન્ય વધારો થશે
નાણાકીય રોકાણ કરવામાં સાવધાની રાખવી

મીન (દ.ચ.ઝ.થ.)
આર્થિક સંકડામણ દૂર કરવાના રસ્તા મળશે
પ્રવાસ અને નવી મુલાકાતથી લાભ જણાશે
દામ્પત્ય જીવનમાં મતભેદ ઉભા થવાની સંભાવના
પ્રેમ પ્રસંગોમાં પ્રતિકૂળતા જણાય

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscope Horoscope Zodiac રાશિફળ Daily Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ