ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે, BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

ઉત્સવ / ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે, BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

Last Updated: 08:45 AM, 7 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવનાર છે. ત્યારે આજરોજ અમિત શાહ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીએપીએસના કાર્યક્રમમાં હાજરી આપશે.

ADVERTISEMENT

ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે આવનાર છે. ત્યારે તેઓ સ્વામિનારાયણ સંસ્થાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. જેમાં સવારે બોડકદેવ ગ્લોબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. જે બાદ વૈષ્ણોદેવી સર્કલ પાસે કાર્યક્રમમાં જનાર છે. અને આ દરમિયાન તેઓ લોક સેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવમાં પણ ભાગ લેશે.

BAPS સ્વામિનારાયણ સંસ્થાનો કાર્યક્રમ

બીજી તરફ હાલ ચાલી રહેલ સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકર સુવર્ણ જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનિય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાનો કાર્યક્રમ યોજાશે. ત્યારે આ કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો હાજરી આપવા માટે ઉપસ્થિત રહેશે.

વધુ વાંચોઃ VIDEO : અમરેલીમાં જમાઈએ ધારિયાથી સાસુનું ગળું કાપી નાખ્યું, માતા સંસારમાં આગ ચાંપતીતી

ટ્રાફિક નિયમન કરાવવા સ્વયંસેવકો સજ્જ રહેશે

વડોદરાના 10 હજાર, સુરતના 4 હજાર, અમદાવાદ અને ગાંધીનગરના 30 હજાર કાર્યકરો આવશે. રાજકોટના 2600 અને અન્ય રાજ્યો સહિત વિદેશથી એક લાખ કાર્યકરો આવશે. 280 ફુટની સ્ક્રીન, 1800 લાઈટ્સ, 30 પ્રોજેક્ટર અને બે હજાર સ્વયંસેવકો પર્ફોમન્સ કરશે. એક લાખ સ્વયંસેવકોના હાથમાં LED બેલ્ટ્સ, મેપિંગ અને ટેકનોલોજીથી ગ્રાઉન્ડ ઝગમગી ઉઠશે. કાર્યકરોના વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ વિભાગને વધારે તકલીફ ન પડે તે માટે ટ્રાફિક નિયમન કરાવવા સ્વયંસેવકો સજ્જ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Home Minister Amit Shah News BAPS Worker Golden Jubilee Festival Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ