વાહ / હીરો બન્યું હાઈટેક : હીરો સ્પ્લૅન્ડર બાઈકનું આ સ્વરૂપ જોઈને દંગ રહી જશો, 2 લાખમાં તૈયાર થયું

hero splendor loud exhausts gets sporty look

હીરો સ્પ્લેન્ડર દરેક ભારતીયની દશકોથી પહેલી પસંદ છે. કારણ કે, તેની એવરેજથી લઈને મેન્ટેનન્સ ખર્ચ અને તેની ઓછી કિંમત દરેક મધ્યમ વર્ગીય પરિવારને આકર્ષે છે. પરંતુ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે, તમારી પસંદીદા સ્પ્લેન્ડરને પણ સ્પોર્ટ બાઈકનો આકાર મળી શકે છે. નહીં જ વિચાર્યું હોય કે, કલ્પના પણ નહીં કરી હોય. પરંતુ એક યુવાને આજે તે કરી બતાવ્યું છે. 60-65 હજારમાં મળનારી સ્પ્લેન્ડરને 2 લાખની બનાવી દીધી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ