બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Heat wave in Kutch will bring normal rain on April 13 to 15, see what the Meteorological Department says

માવઠું બગાડશે પાક! / કચ્છમાં હીટવેવ તો 13થી 15 એપ્રિલે વરસશે સામાન્ય વરસાદ, જુઓ શું કહે છે હવામાન વિભાગ

Last Updated: 07:50 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા અઠવાડિયાનાં અંતમાં રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડવાની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાવવાની સંભાવનાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે ગરમી અને કમોસમી વરસાદને લઇને આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી સાથે આગામી 3 દિવસ કચ્છમાં હીટવેવની આગાહી આપી છે. તો સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારને લઇને અકળામણ અનુભવાશે તેવી આગાહી કરી છે. જ્યારે 13મીથી 15મી એપ્રિલ સામાન્ય વરસાદ વરસશે તેવું અનુમાન આપ્યું છે.  13મી એપ્રિલે વલસાડ,નવસારી,સુરત અને ગીર સોમનાથમાં વરસાદ રહેશે. તો 14મી અને 15મી એપ્રિલે છોટાઉદેપુર,દાહોદ અને નર્મદા તેમજ ગીર સોમનાથમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે.

Image

વધુ વાંચોઃ ગુજરાતમાં પુન: મ્યુકર માઇક્રોસીસની એન્ટ્રી, મહેસાણામાં દોઢ વર્ષ બાદ નોંધાયો કેસ, તબીબોનું મોનિટરિંગ શરૂ

આગામી 3 દિવસ કચ્છમાં હિટવેવની અગાહી
હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે આગામી 4 દિવસ વાતાવરણ સૂકુ રહેશે. તેમજ આગામી 3 દિવસ કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર દરિયાકાંઠાનાં વિસ્તારમાં અકળામણ અનુભવાશે. 13 થી 15 એપ્રિલ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથમાં વરસાદી વાતાવરણ રહેશે. જ્યારે 14 અને 15 એપ્રિલ છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, ગીર સોમનાથમાં વરસાદ રહેશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Department Saurashtra Coast unseasonal rain કમોસમી વરસાદ સૌરાષ્ટ્ર દરિયાકાંઠો હવામાન વિભાગ હિટવેવ Gujarat Rain
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ