બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Re-entry of Muker Microsys in Gujarat, case reported after one and a half year in Mehsana

સાચવજો! / ગુજરાતમાં પુન: મ્યુકર માઇક્રોસીસની એન્ટ્રી, મહેસાણામાં દોઢ વર્ષ બાદ નોંધાયો કેસ, તબીબોનું મોનિટરિંગ શરૂ

Last Updated: 07:34 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahesana news: મહેસાણામાં દોઢ વર્ષ બાદ મ્યુકર માઇક્રોસીસનો કેસ નોંધાયો છે, 55 વર્ષીય દશરથજી ઠાકોરને મ્યુકર માઇક્રોસીસ કેસ નોંધાયો છે.

કોરોના કાળ દરમિયાન ચર્ચામાં આવેલ મ્યુકર માઇક્રોસીસનો મહેસાણામાં દોઢ વર્ષ બાદ કેસ નોંધાયો હતો. 55 વર્ષીય દશરથજી ઠાકોરને મ્યુકર માઇક્રોસીસ કેસ નોંધાયો છે. નાકમાં ફંગસની ફરિયાદ થતા અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે 3 વખત સર્જરી કરાઇ હતી. ત્યાર બાદ મહેસાણામાં પણ પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર કરાઇ હતી. છતાં પણ સારૂ ન થતાં મહેસાણા સિવિલમાં દાખલ કરાયા હતા. જયાં તેમના માટે અલગથી આઇસોલેશન વોર્ડ ઊભો કરાયો છે. આ ઉપરાંત 3 તબીબોની ટીમ મોનીટરીંગ હાલ તેમનું મોનીટરીંગ કરી રહી છે.

મહેસાણા સિવિલમાં આઇસોલેટ કરાયા
લાંબા સમય બાદ મહેસાણા શહેરમાં મ્યુકર માઇક્રોસીસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. 55 વર્ષીય આધેડને નાકમાં ફંગસ થતા અમદાવાદ ખાતે સર્જરી બાદ મહેસાણા સિવિલમાં અલગથી આઇસોલેશન વોર્ડ ઊભો કરી સારવાર આપવામાં આવી રહી છે. 

ડોક્ટરની તસવીર

વાંચવા જેવું: 'કોંગ્રેસની લડત ડિપોઝિટ બચાવવાની છે, નહીં કે જીતવાની', રાજકોટથી ચૂંટણી લડવા મુદ્દે ભરત બોઘરાનું મોટું નિવેદન

ડોક્ટરે શું કહ્યું ?
મહેસાણાના ખારા ગામના 55 વર્ષની વ્યક્તિને મ્યુકર માઇક્રોસીસ થયો છે. જેને લઈ ડોક્ટરે કહ્યું કે, આ બીમારી માટે મોઘો ઈજેન્કશન આવે છે. જે અહીં મહેસાણા ખાતે ન હોવાથી ભાવનગર ખાતેથી મંગાવવામા આવ્યું છે, તેમજ અત્યારે દર્દી સ્થિતિ સારી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Muker Microsys mahesana news મહેસાણામાં મ્યુકર માઇક્રોસીસ મ્યુકર માઇક્રોસીસ મ્યુકર માઇક્રોસીસનો કેસ Mahesana News
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ