બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / સ્પોર્ટસ / Cricket / વધી હાર્દિક પંડ્યાની મુશ્કેલી! BCCIએ ફટકાર્યો રૂ. 24 લાખનો દંડ, MIના અન્ય ખેલાડીઓ પણ ઝપેટે ચડ્યાં

IPL 2024 / વધી હાર્દિક પંડ્યાની મુશ્કેલી! BCCIએ ફટકાર્યો રૂ. 24 લાખનો દંડ, MIના અન્ય ખેલાડીઓ પણ ઝપેટે ચડ્યાં

Last Updated: 09:52 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નિર્ધારિત સમયમાં 20 ઓવર ફેંકી નહોતી અને એટલા માટે હાર્દિક પંડ્યા પર 24 લાખ રૂપિયાનો દંડ અને તેની સાથે જ બાકીના પ્લેયરને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.

ગઇકાલે IPL 2024માં 48મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. લખનૌએ આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સની મુસીબતો વધવા લાગી છે. એક બાજુ ટીમ પર પ્લેઓફમાંથી બહાર થવાનું જોખમ છે તો બીજી બાજુ મેચ હાર્યા બાદ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને BCCIએ સજા ફટકારી છે. જે બાદ હવે પંડ્યા પર એક મેચ માટે બેન થવાનો પણ ખતરો છે.

હાર્દિક બેટ અને બોલ બંનેમાં નિષ્ફળ રહ્યો છે

એ તો જાણીતું જ છે કે IPL 2024 હાર્દિક પંડ્યા માટે અત્યાર સુધી સારું રહ્યું નથી. આ લીગની શરૂઆતથી જ હાર્દિક બેટ અને બોલ બંનેમાં નિષ્ફળ રહ્યો છે અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 10 મેચમાં 7 હાર સાથે પોઈન્ટ ટેબલમાં 9માં નંબર પર છે. એવામાં બીજી વખત હાર્દિક પંડ્યા પર દંડ ફટકારવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યા પર 24 લાખ રૂપિયાનો દંડ

રિપોર્ટ અનુસાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નિર્ધારિત સમયમાં 20 ઓવર ફેંકી નહોતી અને એટલા માટે હાર્દિક પંડ્યા પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. BCCIએ કહ્યું કે, 'સ્લો ઓવર રેટ સંબંધિત આઈપીએલ આચાર સંહિતા હેઠળ આ ટીમનો બીજો ગુનો હતો, તેથી પંડ્યાને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.'

એક મેચમાંથી બેન થવાનો પણ ખતરો

આ સાથે જ બાકીની પ્લેઈંગ ઈલેવન અને ટીમના ઈમ્પેક્ટ પ્લેયર્સને સ્લો ઓવર રેટના ગુના માટે 6 લાખ રૂપિયા અથવા મેચ ફીના 25 ટકાનો દંડ જે ઓછું હોય એ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ હાર્દિક પંડ્યા પર હવે એક મેચમાંથી બેન થવાનો ખતરો છે, કારણ કે ટીમ આવું બે વખત કરી ચૂકી છે.

વધુ વાંચો: એક સમયે ICC રેન્કિંગમાં નંબર 1 હતો આ ખેલાડી, પણ વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયામાં ન મળી જગ્યા

આ પહેલા પંજાબ કિંગ્સ સામે સ્લો ઓવર રેટ જાળવી રાખ્યો હતો

આઈપીએલના નિયમો અનુસાર જો કોઈ ટીમ લીગ તબક્કામાં ત્રણ વખત ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સાથે ટીમને દંડ પણ કરવામાં આવશે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી ટીમ આ સિઝનમાં આવો જ એક ગુનો કરી ચૂકી છે. મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ સામે સ્લો ઓવર રેટ જાળવી રાખ્યો હતો, જેના માટે તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ