બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ત્રણ અલગ-અલગ અકસ્માતમાં બેનું મોત, 2 ઇજાગ્રસ્ત, એક બનાવ વાપી નજીક તો બીજો બન્યો અમીરગઢમાં

દુર્ઘટના / ગુજરાતમાં ત્રણ અલગ-અલગ અકસ્માતમાં બેનું મોત, 2 ઇજાગ્રસ્ત, એક બનાવ વાપી નજીક તો બીજો બન્યો અમીરગઢમાં

Last Updated: 11:27 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વહેલી સવારે સર્જાયેલ અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત નિપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

વાપી નજીક અમદાવાદ-મુંબઈ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. 2 કન્ટેનર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્રણેય વાહન ધડાકાભેર અથડાતા 1 વ્યક્તિને ઈજા પહોંચી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

vlcsnap-2024-05-01-09h51m39s118

વધુ વાંચોઃ વિનોદ ચાવડાના ગામમાં પહોંચ્યું VTV NEWS, જુઓ કેવી છે NRI ગામના વિકાસની ઝલક?

અકસ્માતમાં 1નું મોત,1 વ્યક્તિ ઈજાગ્રસ્ત

બનાસકાંઠાનાં અમીરગઢ નજીક અકસ્માત સર્જાયો હતો. મહાદેવીયા ગામ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતુ. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

aCCIDENT

માંગરોળના આંબાવાડી ગામે હીટ એન્ડ રન

સુરતમાં માંગરોળના આંબાવા઼ડી ગામે હીટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં ટ્રક ચાલકે બળદગાડાને અડફેટે લેતા 1 મોત નિપજ્યુ છે.અકસ્માત બાદ ટ્રચાલક ઘટના સ્થળેથી ફરાર થયો છે.પોલીસે ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે..

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ