બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / દિકરી સાથે લાડ કરતો નજરે પડ્યો રણબીર કપૂર, રાહાની ક્યૂટનેસ જોઈ ફેન્સ થયા દિવાના

Viral / દિકરી સાથે લાડ કરતો નજરે પડ્યો રણબીર કપૂર, રાહાની ક્યૂટનેસ જોઈ ફેન્સ થયા દિવાના

Last Updated: 07:42 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડના ફેમસ કપલ રણબીર-આલિયાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેમની સાથે દિકરી રાહા પણ છે.

રણબીર કપૂર તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તે આલિયા ભટ્ટ અને તેની દિકરી રાહાની સાથે નજરે પડી રહ્યો છે. જેમાં તે પોતાની દિકરી રાહાને તેડીને ઉભો છે.

વાયરલ વીડિયોમાં રણબીર કપૂર તેની દિકરી રાહાને તેડીને ઝુમતા નજરે પડી રહ્યો છે. વ્હાઈટ ફ્લાવરી પ્રિન્ટેડ ફ્રોકમાં બે ચોટી સાથે રાહા ખૂબ ક્યૂટ લાગી રહી છે. તો આલિયા પણ પેન્ટ-ટોપ અને કેપ પહેરીને સિંપલ ડ્રેસમાં ઉભી છે. તેના આ લૂક પણ લોકોને ખૂબ પસંદ આવ્યો છે.

આ વાયરલ વીડિયોમાં રાહા તરફ લોકોનું ધ્યાન વધુ ખેંચાયુ છે. કેમ કે રાહાની ક્યૂટનેસ એટલી બધી હતી કે, લોકો પોતાનું ધ્યાન તેના પરથી હટાવી નહતા શક્યા. જેથી તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

આ વીડિયો જામનગરનો હોવાનું મનાય છે, જ્યારે આ કપલ અનંત અંબાણીના પ્રિવેડિંગમાં પહોંચ્યુ હતુ. રણબીર કપૂરની રીલ લાઈફમાં તો ઓળખ ચોકલેટી બોય તરીકેની છે પરંતુ તે રીયલ લાઈફમાં કેરિંગ ફાધર છે.

વધુ વાંચો: તારક મહેતાના સોઢીના લગ્ન અંગેની વાતો વહેતી થતા સામે આવ્યું પરિવારનું રિએક્શન, કહ્યું 'અમને નથી ખ્યાલ'

જો આ કપલની આગામી પ્રોજેક્ટની વાત કરીયે તો છેલ્લે એનિમલ મુવીમાં દમદાર હીરોનો રોલ કરનાર રણબીર કપૂર નીતેશ તિવારીની રામાયણ મુવીમાં જોવા મળશે. તો આલિયા ભટ્ટ આગામી સમયમાં "જી લે જરા"માં જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ